Book Title: Uttaradhyayan Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा
पान्ते सहसाम्राणे उद्याने समागतः । तत्रागत्य गुयानमाश्रितो भगवा नुज्ज्वल केवल ज्ञान प्राप्तवान् । भगाता गान्तिनायेन केवलज्ञाने प्राप्ते सति, मुरासुराः स्वासनकम्पेन तद्वृत्तान्त ज्ञातवन्तः । ततस्ते सर्व समागत्य प्राकार त्रय मञ्जुल समवसरण चक्रुः। तत्र भगवान श्रीशान्तिनाथः सुरासुरनरपरिपदे देशना दातुमारेभे । तत उद्यानपालकास्त्वरित गत्वा चक्रायुधमहीभुजे भगवतः केवलज्ञानोपपत्ति निवेदयामासुः। सोऽप्युद्यानपालकेभ्यः प्रीतिदान दत्त्वा त विसृज्य हटस्तृष्टःसस्तस्मिन्नेवक्षणे सहसाम्राणमुद्यान समागतः। तत्र स भग विहार करने लगे विहार करते २ ये पुनः एक वर्षके बाद उसी महस्रा. म्रवन नामके उद्यान में पधारे। वहा इनको शुक्लध्यान के आश्रय से उज्ज्वल केवलज्ञान प्राप्त हो गया। केवलज्ञान उत्पन्न होने पर सुर और असुरॉके आसन कपायमान हए तो उन्होंने "भगवान् को केवलज्ञान प्राप्त हो गया है। यह सव बात जानली इससे वे सरके सब भगवान के समवसरण रचनेके लिये उस उद्यान में उसी समय आ पहुँचे और आफर उन्होंने वहा समवसरणकी रचना की। जय समवसरण रचा गया तव उन प्रभुने उस देवमनुष्यों की परिपदों मे उन देव मनुष्योंको देशना देना प्रारम किया। उद्यानपालनकी दृष्टि मे जब यह सर यातें देखने में आई तो उसने शीघ्र ही जाकर महाराज चक्रायुध से भगवान् शातिनाथ के केवलज्ञान की उत्पत्ति के होनेके समाचार कहे। भगवान् को केवलज्ञान की उत्पत्ति के समाचार वनपालक के मुग्व से सुनकर चक्रायुध को अपार हर्प हुआ। उसने उसी समय उद्यान पालको प्रीतिदान देकर विसर्जित किया। કરતા કરતાં ફરીથી એક વર્ષ પછી તે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં પધાયા તેમને શુકલધ્યાનના આશ્રયથી ઉજજવલ કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ પ્રભુને કેવળજ્ઞાન થવાથી સુર અને અસુરોનુ આસન કાપવા લાગ્યું તેમણે જ્ઞાન મૂકીને જોયું તે જણાયું કે હે ! રાતે ભવાનને કેવળજ્ઞાન થયું આથી તેઓ સઘળા ભગ વાનનુ સમવસણુ રચવા માટે તે ઉદ્યાનમાં તાત્કાલિક હાજર થયા અને ત્યાજ સમવસણની રચના કરી જ્યારે સાવરણ રચાઈ ગયુ ત્યારે પ્રભુએ દેવ મનુષ્યની પરિષદામા એ દેવ મનુષ્યને દેશના આપવાનો આર ભ કર્યો ઉદ્યાનપાલને જ્યારે આ વાતની નજરોનજર ખબર પડી ત્યારે તેણે ઉતાવળે પગલે જઈને મહારાજ ચકાયુધને ભગવાન શાતિનાથને થયેલા કેવળજ્ઞાનના સમાચાર આપ્યા ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવાના સમાચાર ઉદ્યાનપાલકના મુખેથી આ ભળીને ચટ્ટાયુધ રાજાને અપાર હર્ષ થયે એણે એ વખતે વધાઈ પહોચાડનાર ઉદ્યાનપાલકને પ્રીતિ દાન આપીને વિદાય કર્યો અને પોતે ખુશખુશાલ થના સહઅઆમવા માટે આવ્યા