________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०
सूत्रकृताङ्गसूत्रे
"
क्षेमं कुशलं करोति, स्वयमपि स्वात्मनः कल्याणं धरते । 'मणुस्सिदे' मनुष्येन्द्रः, मनुष्याणां मनुष्येषु वा इन्द्रः - इन्द्रसमः, 'जणवयपिया' जनपदपिता, जनपदानां रक्षणपालनाभ्यां पितेव पिता, 'जणवयपुरोहिए' जनपदानां पुरोहितः यथाहिपुरोहितो ब्राह्मणो यजमानस्य शान्तिप्रयोजकप्रतिनिधितया तत्तत्कर्म करोति । तथा - राजाऽपि सर्वेषां हितकरणात् विघ्नेभ्यो रक्षणाच्च पुरोहित इव पुरोहितः । 'सेउकरे' सेतुकरः - स राजा स्वराष्ट्रस्य सुव्यवस्थायें नदीनदप्रणालिका सेतुकेतूनां कर्त्ता । 'नरपवरे' नरमवर :- सर्वन रेषु श्रेष्ठतया नरमवरतामुपेतः 'पुरिसपवरे' पुरुषप्रवरः - पुरुषप्रधानः, 'पुरिससीहे' पुरुषेषु सिंह इव बलशाली, न तु सिंहगत पशुत्वयुक्तः । ' पुरिस आसीविसे' पुरुषाशीर्विषः, विप्रियकारिपुरुषेषु दण्ड दापनादाशीविषः, आशी:- राजदण्डो विषो यस्य स आशीविषः । ' पुरिसवरपड - रीए' पुरुषवरपुण्डरीकः, पुरुषेषु वर:- अत एव पुण्डरीक इव प्रियदर्शनः, 'पुरिस भी कल्याण करता है । वह मनुष्यों में इन्द्र के समान, जनपद (देश) का पालन और रक्षण करने के कारण पिता के समान तथा जनपद का पुरोहित होता है। अर्थात् जैसे राज पुरोहित अपने यजमान का शान्ति प्रयोजक प्रतिनिधि बन कर अनेक क्रियाएं करता है, उसी प्रकार राजा भी अपनी प्रजा का हित करने के कारण तथा विघ्नों से रक्षा करने के कारण पुरोहित के समान होता है। वह अपने राष्ट्र की सुखशान्ति के लिए नदी, नद, नहर, पुल, तथा केतु आदि का कर्त्ता होता है। वह नरों में प्रवर, पुरुषप्रवर, पुरुषों में सिंह के समान बलशाली (सिंह के समान पशुता से युक्त नहीं ) पुरुषों में आशीर्विष सर्प के समान अर्थात् अनिष्ट करने वालों को दंड दिलाने के कारण राजदण्ड रूपी विष वाला, पुरुषो में श्रेष्ठ होने से पुण्डरीक के समान प्रियदर्शन पुरुषों પોતાનું પશુ કલ્યાણ કરે છે. તે મનુષ્યેામાં ઈન્દ્રની સરખેા જનપદ દેશનુ પાલન અને રક્ષણ કરવાથી પિતા સરખા તથા જનપદના પુરાહિત હાય છે. અર્થાત્ જેમ રાજપુરાહિત પોતાના યજમાનનુ શાંતિ પ્રત્યેાજક પ્રતિનિધિ બનીને અનેક ક્રિયાઓ કરે છે. એજ પ્રમાણે રાજા પણ પેાતાની પ્રજાનુ હિત કરનાર ઢાવાથી તથા વિશ્નોથી પ્રજાનું રક્ષણ કરવાવાળા હાવાથી પુરાહિત સરખા ઢાય છે. તે પેાતાના રાષ્ટ્રની સુખશાંતિ માટે નદી, નદ, નહેર, પુલ અને કેતુ વિગેરેને કરવાવાળા હોય છે. તે નરામાં શ્રેષ્ઠ-પુરૂષ પ્રવર, પુરૂષામાં સિંહુ સમાન ખળ શાળી (સિંહની સરખા પશુપણાથી યુક્ત નહી) પુરૂષામાં આશીષ સર્પ સરખા અર્થાત્ અનિષ્ટ કરવાવાળાને દંડ આપવાના કારણે રાજદંડ રૂપી વિષવાળા, પુરૂષામાં શ્રેષ્ઠ હોવાથી પુંડરીકની સરખા
For Private And Personal Use Only