________________
I પિકનિક કલમ આ પણ એકલા મિ. ટપમન જ એ જોઈને નવાઈ પામ્યા ન હતા. વધુ નવાઈ તો પેલા દાક્તરને થઈ. અલબત્ત, એ દાક્તરના ગાભા ભરેલા પોટલા જેવા દેખાવ કરતાં પેલો અજાણ્યો વધુ પાતળ, ઊંચે તથા ઘાટીલે હતો; એટલે આખા સમારંભ દરમ્યાન પેલી વિધવાએ દાક્તર સામે નજર પણ કરી નહિ; એટલું જ નહિ પણ, એ અજાણ્યાએ જ્યારે પોતાના મિત્ર તરીકે મિ. ટ૫મન સાથે નૃત્ય કરવાની તે વિધવાને વિનંતી કરી, ત્યારે જરાય આનાકાની વિના તે વિધવા હૃષ્ટપુષ્ટ દેખાવના રંગીલા મિ. ટ૫મન સાથેય ફુદરડીએ લેવા લાગી.
ડોકટર સ્લેમર – ૭મી રેજીમેન્ટના દાક્તર સ્લેમર તો જોઈ જ રહ્યા !
દાક્તરે આ બધું ધીરજથી તથા શાંતિથી સહન કરી લીધું. પણ જ્યારે પેલે અજાણ્યે સમારંભને અંતે તે વિધવાને હાથ પકડી તેની ઘોડાગાડી સુધી દોરી ગયો, ત્યારે તો હદ આવી ગઈ - પેલો અજાણ્યો અને મિ. ટ૫મન એ વિધવાને વિદાય આપી પાછા ફરતા જ હતા, તેવામાં ડોકટર સ્લેમરે સીધા તેમની પાસે ધસી જઈ પિતાના નામનું કાર્ડ પેલા અજાણયાના હાથમાં ધરી દીધું અને કહ્યું, “મારું નામ સ્લેમર છે, ડોકટર સ્લેમર, ૯૭મી રેજીમેન્ટ-ચેધામ બેરેકસ–મારું કાર્ડ, સાહેબ, કાર્ડ.” હજુ પણ તે આગળ વધુ બેલવા માગતો હતો, પણ ગુસ્સાથી અને જુસ્સાથી તેને કંઠ એકદમ રૂંધાઈ જતાં, તે વિશેષ બોલી શક્યો નહિ.
પેલો અજાણ્યો, જાણે દાક્તરના કહેવાનો ભાવ સમજ્યો જ ન હોય, તેમ બે –“સ્લેમર-આભાર-નમ્રતાભરી લાગણ–પણું હમણું બીમાર નથી બીમાર પડીશ ત્યારે જરૂર બેલાવીશ-આભાર – ખૂબ.”
તું સાળા બાયેલો છે, કાયર છે, હીજડો છે; તારું ગમે તેટલું અપમાન કરું તો પણ તું તારું કાર્ડ મને નહિ આપે, કેમ ?”