________________
જે કથાઓ સાંભળવાથી , વાંચવાથી, અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, |
મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેઈ થાય એવી
રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઈશ્વયાદિ કથાઓ કહેવી નહિ. અનર્થદંડ ત્યાગ :પ્રયોજન વિનાના પાપનો ત્યાગ. તેના પાંચ ભેદ છે. ૧. અપધ્યાન ત્યાગવ્રત, ૨. પાપોપદેશ ત્યાગવ્રત, ૩. પ્રમાદચર્યાત્યાગવત, ૪.
હિંસાદાન ત્યાગવત અને ૫. દુઃશ્રુતિ ત્યાગવ્રત. (૧) અપધ્યાન અનર્થદંડ ત્યાગવૃત = શિકાર કરવાનું, સંગ્રામ કરવામાં કોઈની
જીત અને હારનું , પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ત્યાશ્વયાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે, તેનું કદી પણ ચિંતવન ન કરવું જોઈએ. એને જ અપધ્યાન અનર્થ દંડત્યાગ વ્રત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. જેનો ત્યાગ કરવો તે અપધ્યાન અનર્થ દંડત્યાગ વ્રત
અનર્થદંડવ્રત :પ્રયોજન વગરની મન,વચન, કાયા તરફની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ. અનર્થાતભૂત :અભિન્નપદાર્થભૂત; અનન્યપદાર્થભૂત. અનથતિરપણું અભિન્ન પદાર્થપણું; અનન્યપદાર્થપણું. અનુરૂપ સામેની ચીજ ઉપાદાનને, અનુરૂપ કહેવામાં આવે છે; નૈમિત્તિક. અનર્પિત :ગૌણતા (૨) જે કથન ગૌણ રાવાનમાં આવ્યું હોય, તેને અનર્પિત કહે
છે. અર્પિત અને અનર્પિત એ બંને કથનોને, એકત્રિત કરતાં જે અર્થ થાય, તે પૂર્ણ (પ્રમાણ) અર્થ છે. તેથી તે સર્વાગ વ્યાખ્યા છે. (૩) અર્પિત કથનમાં
અનર્પિતની જે ગૌણતા રાખવામાં આવી હોય તો તે નકથન છે. અનર્મલ :અપાર; પુષ્કળ; બેસુમાર; અંકુશ વિનાનું; સ્વતંત્ર. અનેરા :ભિન્ન; પર (૨) જુદા; ભિન્ન. અનરાગ નિત્યમાં નિત્યબુદ્ધિથી એની પ્રાપ્તિની વૃત્તિ એ શુદ્ધ લય કહેવાય.
એને અનુરાગ કહેવાય. અનેરાપણું :જુદાપણું. અનેરી :બીજી ચીજ. (૨) જુદી જુદી
અનેરો :અન્ય. અનુરોધ :વિનયપૂર્વકનું દબાણ; આગ્રહભરી વિનંતી. અનુરોધ વહે અનુસરીને. અનપોહત્વ :અપહરૂપપણું ન હોવું તે; કેવળ નકારાત્મકપણું, ન હોવું તે. અનુણિત : ધ્યાનમાં લીધેલું. અનોંધ્ય :ઉલ્લંઘનીય અથવા ખંડનીય ન હોતાં ગ્રાહ્ય હોય. અનુષ્યિ :અપ્રાપ્તિ. અનવકાણ (સ્વભાવમાં સંપૂર્ણપણે સ્થિર થવું. (૨) સમી૫; નિરંતર (૩)
અવિચ્છિન્ન; અતૂટક; એક પ્રવાહરૂ૫-ગણ-મુખ્ય. (૪) અવકાશ-ખાલી જગ્યાનો અભાવ; રિસરનો અભાવ. (૫) અવકાશ રહિત (૬) પ્રવૃત્ત (૭) એકરૂપ; અભેદ; નિરંતર; અંતર રહિત. (૮) એક સમયે માત્ર પણ સ્વરૂપનો
વિરહ નહિ તે. અનવકાણે અંતર વિના; આંતરા વગર; ઘડીના વિલંબ વિના. અનવકાણ આત્મચારિત્ર પ્રત્યે મોહ : જેમાં એક સમયનો વિરહ નહીં તેવું ચિત્તનું
આકર્ષણ. અનવકાતિ :એકરૂપ અનુવદતું :અનુક્રમે જણાવતું વદતું. અનવધ:નિર્દોષ; અબાધ્ય. અનવર્ષિ:મર્યાદા વિનાનું અન્વય એકના સદ્ભાવમાં બીજું અવશ્ય હોય તેવું. (૨) ક્રમાનુસારી. (૩)
એકરૂપતા; સદશ્યતા; આ તે જ છે એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. (૪) સામાન્ય; અનુગમન; સંબંધ. (૫) સંતતિ; પ્રવાહ; સાથે સાથે; (૬) સાધન; સમય; ચેતન. (૭) ટકવાપણું દર્શાવે છે, અને વ્યતિરેકો ઊપજવાપણું તથા નષ્ટ થવાપણું દર્શાવે છે. (૮) એકરૂપતા; સદશતા; “આ તે જ છે ' . એવા જ્ઞાનના કારણભૂત એકરૂ૫૫ણું. (ગુણોમાં સહાય સદશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષ (અન્વયવાળા ભદો છે.) (૯) જોડાયેલો. સંબંધ.ઈની રુકાવટવિના