________________
પ્રવચન ૯૭ મુ.
[ ૨૧
-જાળથી બચવા માટે આ સ્થાન અને વક્તાના વચનનું તમે શરણું લીધું અને આ સ્થાન અને ગુરુઓ આદિ પરિગ્રહાર્દિકના પાપમાં ધક્કો મારી ખાળે તે પછી તમારૂ' શરણુ કાં ? અચવાનું. ખારૂં કયું ? માટે તમારા આત્મામાં સમ્યક્ત્વ-દર્શનની શક્તિ થએલી હોય તેા કોઈ દિવસ કાહિનૂરની કિંમત કાડી જેટલી કરશે! નહિં. કલ્પવૃક્ષ પાસે કાંટાની માગણી કરશેા નહિં, કલ્પવૃક્ષ પાસે કલ્યાણ મંગાય પણ કાંટા માગવાના નથી. માટે કાહિનૂર અને કલ્પવૃક્ષની કિંમત સમજો. વસ્તુતઃ તે બન્નેથી અધિક દેવાદિક છે. દેવાદિકની સેવા, ભક્તિ અને ધ– ક્રિયાને વખત તમે આપાઆપ જોઈ યા. ચિતારાને ચિત્રામણ આવડયું કે નહિં તે રંગ પીછી હાથમાં આવે એટલે આપોઆપ તે જાતે જોઈ લ્યે કે ચિત્રામણ આવડે છે કે નહિ. હરકેાઈ વ્યક્તિ દેખવાનું સાધન મળ્યેથી પાતાની શક્તિ માપી શકે છે. તેવી રીતે
આ અરિહંત ભગવાન દેવ, પંચમહાવ્રતપાલક શુદ્ધ સાધુ ગુરુ, કેવળીએ કહેલા ધમ એ ત્રણે તમને મળ્યા, તેા હવે તમારામાં કેટલાં સમ્યગ્દર્શનાદિ રત્ના છે તે તમે આપેાઆપ જોઈ શકે છે.
તીથ કરને માનવાનું કારણ કશું માન્યું ?
શાસ્ત્રનું નમુન્થુણું તમારે કામનું નથી. ધર્માંચાળ ધમ્મરેલાન ધમ્મસાતાળ આ બધાના અથ વિચાર્યા નથી. એ વચના ધમ જ દેવાનુ` કહે છે. તમારી આગળ શું કહેવાવાળા એ દેવ છે કે જેથી તમે તેમને પરમદેવ અરે ! પરમગુરુ અને પરમધર્મ માના છે।. ધર્મના જ નાયક, ધર્મ જ આચરનારા તમને પરાણે પણ કઈ ચીજ આપે ? ધમ આપે. ધર્મસારહીન કહીએ છીએ. ધર્માંના સારથી પરાણે ખેચીને લાવે. ગાડીના કાચમેન ઘેાડાને જેમ જવું હાય તેમ જવા દે કે પાતે ધારેલા રસ્તે પરાણે પણ ઘેાડાને ખેંચીને લાવે ? સીધે રસ્તે પરાણે પણ ઘેાડાને ખેંચીને લાવે. સીધે રસ્તે ચાલે ત્યાં સુધી બેસી રહે, અવળે રસ્તે જાય તો ચાખકાથી ઠપકારીને લગામ ખેચીને પણ ઠેકાણે લાવે. તેવી રીતે પ્રભુ મહાવીર પણ પરાણે મેઘકુમારને મા પર લાવે છે. તમે તીથ કરને શા માટે માનેા છે ? તમને કેટલું'