________________
પ્રથમ અધ્યાય
થતા શુભ આત્મ પરિણામ અવશ્ય હોય છે. તાવાર્થ શ્રદ્ધા કાર્ય છે અને શુભ આત્મપરિણામ કારણ છે. કાર્ય વખતે કારણ અવશ્ય હોય છે. આથી કાર્યમાં કારણને ઉપચાર કરીને તવાઈશ્રદ્ધાને સમ્યકત્વ કહેવામાં આવેલ છે. મેહનીય કર્મના પશમ આદિથી થતા શુદ્ધ આત્મપરિણામ મુખ્ય સમ્યકત્વ છે. તેનાથી થતી તત્વાર્થશ્રદ્ધા એ ઔપચારિક સમ્યક્ત્વ છે. મતલબ કે મિથ્યાત્વ મેહનીયને ક્ષય, ઉપશમ કે લાપશમ થતાં જે જીને મન હોય તેમને તવાર્ધશ્રદ્ધા અવશ્ય હોય છે.
પ્રશ્ન –અમુક જીવમાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયો છે કે નહિ તે શી રીતે જાણી શકાય? ઉત્તર :-સમ્યકત્વના= સમ્યગ્દર્શનના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિ એ પાંચ લક્ષણે-ચિહ્યું છે. આ પાંચ લક્ષણે જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગ્દર્શન હેય છે. શમ=શાન્તિ, કોને નિગ્રહ. સંવેગ=મક્ષ પ્રત્યે રાગ. નિર્વેદ=સંસાર પ્રત્યે ઉદ્વેગ. અનુકંપા-કઈપણ જાતના સ્વાર્થ વિના દુઃખી છ પ્રત્યે કરુણાભાવ. આસ્તિક્ય વીતરાગદેવે જે કહ્યું તે જ સત્ય” એવી અટલ શ્રદ્ધા. [૨]
સમ્યગ્દર્શનની ઉત્પત્તિના પ્રકારો
તનિધિનામાર્ વા – . નિસગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે.
નિસર્ગ =બાહા નિમિત્ત વિના સ્વાભાવિક
તJain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org