________________
ચેથા અધ્યાય
૨૧૩
ય આદિ સ્થિર
અંધકારની પ્રકાશ જ્યાં
મનવાળા પુરુષના એક શ્વાસોશ્વાસને એક પ્રાણ. સાત પ્રાણને એક સ્તક. સાત સ્તકને એક લવ. ૩૮ લવની એક નાલિકા-ઘડી. બે નાલિકાને એક મુહુર્ત ૩૦ મુહૂર્તને એક અહોરાત્ર. [૧૫] મનુષ્યલોકની બહાર તિષ્કની સ્થિરતા–
વહિથિત |૪-૧દ્દા મનુષ્યલોકની બહાર સર્વ તિષ્ક વિમાને અવસ્થિત-સ્થિર છે.
મનુષ્યલેકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હેવાથી સૂર્યાદિને પ્રકાશ જ્યાં પહોંચતું નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્ય લેકની બહાર મનુષ્ય ક્ષેત્રનાં તિષ વિમાનેથી અર્ધ પ્રમાણના વિમાને હોય છે. તે વિમાનેનાં કિરણે સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રનાં કિરણે અત્યંત શીતળ હોતા નથી, તથા સૂર્યનાં કિરણે અત્યંત ઉણુ હોતા નથી, કિન્તુ બંનેનાં કિરણે શીતેણું હોય છે. [૧૬] વૈમાનિક નિકાયને અધિકાર–
વૈનિક | ૪–૧૭છે. અહીંથી વૈમાનિક નિકાયના દેવને અધિકાર શરૂ થાય છે.
વિમાનિક દેવે વિમાનમાં ઉત્પન્ન થતા હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org