________________
છઠ્ઠો અધ્યાય
૩પ૭ આ સર્વે સાતવેદનીય કમને આશ્વ છે.
તદુપરાંત-ધર્મરાગ, તપનું સેવન, બાળ, ગ્લાન, તપસ્વી આદિનું વૈયાવચ્ચ, દેવગુરુની ભક્તિ, માતા-પિતાની સેવા વગેરેના શુભ પરિણામે પણ સાતાદનીય કર્મના આસ છે. આ આસ્ત્રથી ભવાંતરમાં કે આ ભવમાં પણ સુખ મળે તેવા શુભ કર્મો બંધાય છે. [૧૩]
દશમેહનીયના આસकेवलि-श्रुत-सङ्घ-धर्म-देवाऽवर्णवादो दर्शनमोहस्य ।।६-४॥
કેવળીને, શ્રતને, સંઘને, ધર્મને અને દેવને અવર્ણવાદ દશમેહનીયને આસવ છે.
(૧) કેવળી–રાગદ્વેષ રહિત અને કેવળજ્ઞાન યુક્ત હોય તે કેવળી. કેવળી શરમ વગરની છે કારણકે નગ્ન ફરે છે. સમવસરણમાં થતી અપૂકાય આદિની હિંસાનું અનુમોદન કરે છે. કારણકે હિંસાથી તૈયાર થયેલા સમવસરણનો ઉપગ કરે છે. સર્વજ્ઞ હોવાથી મેશના સર્વ પ્રકારના ઉપાયો જાણવા છતાં આવા તપ–ત્યાગ આદિ કઠીન ઉપાય બતાવ્યા છે. નિગોદમાં અનંત જ ન હોઈ શકે. ઈત્યાદિ રૂપે કેવળીને અવર્ણવાદ દશમેહનીયને આસ્રવ છે.
(૨) શ્રતઃ–અર્થથી તીર્થંકર પ્રણત અને સૂત્રથી ગણધર ગુંફિત આચારંગ વગેરે અંગસૂત્ર, ઔપપાતિક
૧. જે તાત્રભાવથા શુભ કાર્ય કરવામાં આવે તે આ ભવમાં થણું તેનું ફળ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org