________________
૩૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
માઢ, માહક્ષપક, ક્ષીણમેાહ,જિન-આ દેશ અનુક્રમે પૂર્વ પૂર્વથી અસખ્યગુણુ નિર્જરા કરે છે.
સભ્યષ્ટિ જેટલી નિરાકરે છે તેનાથી શ્રાવક અસ`ખ્યગુણુ નિરા કરે છે. શ્રાવકની નિર્જાથી અસખ્યગુણુ નિરાવિરત મુનિ કરે છે. એમ પૂ પૂથી ઉત્તર ઉત્તરની નિર્જરા અસંખ્ય ગુણ થાય છે. કર્મના સવ થા ક્ષય એ માક્ષ છે. કર્માના આંશિક ક્ષય નિર્જરા છે. કર્મોના આંશિક ક્ષય દરેક સાધકને સમાન હાતા નથી. કારણ કે કને આંશિક ક્ષય આત્માની વિશુદ્ધિ ઉપર આધાર રાખે છે. આત્માની વિશુદ્ધિ જેમ અધિક તેમ નિર્જરા વધારે. પ્રસ્તુત સૂત્રમાં નિર્દિષ્ટ સમ્યગ્દષ્ટિ આદિ સાધકની આત્મવિશુદ્ધિ અનુક્રમે અસ ખ્યગુણી હાવાથી નિર્જેશ અસંખ્યગુણી થાય છે. આંશિક નિરાની શરૂઆત મુખ્યતયા સમ્યગ્દષ્ટિી ( -ચેાથા ગુણસ્થાનકથી) થાય છે અને ૧૩ મા ગુરુસ્થાને તેના અંત આવે છે. ચૌદમા ગુણુઠાણું સર્વ ક્રમ ના ય થાય છે.
(૧) સમ્યગ્દષ્ટ-વિરતિથી રહિત અને સમ્યગ્દર્શનથી યુક્ત. (ર) શ્રાવક-સમ્યગ્દન તથા અણુવ્રતથી યુક્ત. (૩) વિરત-મહાત્રતાને ધારણ કરનાર મુનિ. (૪) અનંતાનુબંધિવિચાજ અન ંતાનુબંધી ચાર કષાયાના (વ.
'
૧. અહીં સકામ નિજરા અપેક્ષિત છે. અકામ નરા પહેલા ગુરુસ્થાને પણ હોય છે. ગશાસ્ત્રમાં · સકામા યમિનાં ’ એમ કહીને સકામ નિર્જરા મુખ્યતયા સાધુઓને હેય છે એમ જણાવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org