________________
હોવાથી બી કોઈ શબ્દ ન જોડતાં વિહાયણ શબ્દ એકમો છે.
(ર૩) પૃ. ૫૯૨ પં. ૧૩:-“જેઓ કોઈ પણ જાતના” અહીંથી સંપૂર્ણ પેરેગ્રાફના સ્થાને નીચેનું લખાણુ સમજવું.
નિરતિચાર એટલે અતિચાર રહિત. સાતિચાર એટલે અતિચાર સહિત. અહીં અતિચાર એટલે મૂલગુણને સવથા -ભંગ. મૂલગુણના સર્વથા મંગથી રહિત સાધુને નિરતિચાર અને મૂલગુણના સર્વથા ભગવાળા સાધુને સાતિચાર છેપસ્થાપનીય ચારિત્ર હોય છે. ઈવર સામાયિકવાળા સાધુને છેદો પસ્થાપનીય ચારિત્ર નિરતિચાર છે. તથા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થ કરના તીર્થમાં જતા સાધુને પણ છેદોપસ્થાપનીય નિરતિચાર હોય છે. જેમકે-શ્રી મહાવીર ભગવાનના સાધુઓ પાસે ઉપસંપદા સ્વીકારનાર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનું છેદે પસ્થાપનીય ચાસ્ત્રિ. મૂલગુણના ભંગથી જેને પુનઃ મહાવતે ઉશ્ચરાવવામાં આવે તેને સાતિચાર દેપસ્થાપનીય હોય છે.
(૨૪) પૃ. ૫૯૬ પં. ૫ “સામાયિકથી” ના સ્થાને “ઈવરાલિક સામાયિથી” એમ સમજવું. કા.
(૨૫) પૃ. ૫૮૮ ૧૩ મા સૂત્રમાં અંતે નીચેનું લખાણ ઉમેરવું. •
પ્રશ્ન:-૧૧ મા અને ૧૨ મા ગુરુસ્થાને મેહનીય કર્મનો ઉદય ન હોવાથી ગર્વના અભાવે પ્રજ્ઞા અને દીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org