Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 741
________________ આદિ પાંચમાં અતિચાર લાગે છે. આથી ભાવથી કુષ્યમાં અતિચાર લાગે છે. મુખ્યમાં પિત્તળ આદિ હલકી ધાતુને સમાવેશ થાય છે, ચાંદીને નહિ. ચાંદી વિગેરે કિંમતી ધાતુઓને હિરણય-સુવર્ણમાં સમાવેશ થાય છે. (૨૧) પૃ. ૪૫૮ છેલલી પંક્તિ પછી નીચેનું લખાણ ઉમેરવું. અથવા પરિગ્રહ પરિમાણથી વધેલ વસ્તુને પરિગ્રહ પરિમાણથી ઓછી રહેલ વતુરૂપ ફેરવી નાખવી. જેમકે પિત્તળના દશ પ્યાલા અને પિત્તળની દશ વાટકીથી વધારે ન રાખવાને નિયમ કર્યા પછી, ભેટ આદિથી પિત્તળના પ્યાલાની સંખ્યા વધી જતાં, નિયમ ભંગના ભયથી વધેલા પ્યાલાઓને ભંગાવીને, વાટકીઓની સંખ્યા ઓછી હેવાથી વાટકીઓ બનાવી દે. (૨૨) પૃ. પર પં. ૧૮-“આઠ પ્રત્યેક પ્રકૃતિએ” આ લખાણની ઉપર નીચેનું લખાણ ઉમેરવું. * પ્રશ્ન –જે પિંડ પ્રકૃતિમાં આવેલ ગતિનામ કર્મથી આ ચાલવા રૂપ ગતિ નામ કર્મને અલગ પાડવા જ વિહાય શબ્દ જોડવામાં આવે છે તે બીજે કઈ શબ્દ ન જોડતાં વિહાયસ્ર શબ્દ જ કેમ જોડયો ? ઉત્તર–ગતિ–ચાલ આકાશમાં (=ખાલી જગ્યામાં) થતી હોવાથી વિહાયસિ ગતિઃ= આકાશમાં ગતિ. તે વિહાગતિ એમ અર્થ પણ ઘટતે - ૧૩ ના વિબહ વાવાભાસની ટીકામાં છે. માં વિકિપિતિ એ વિજ છે . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753