Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 727
________________ ततः क्षीणवतुष्कर्मा, प्राप्तोऽथाख्यातसंयमम् । बीजबन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ॥५॥ शेषकर्मफलापेक्षः, शुद्धो बुद्धो निरामयः। સર્વશ: સર્વવરી , શિનો મવતિ વટ | દો. कृत्स्नकर्मक्षयादूर्व, निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्नि-निरुपादानसन्ततिः । ७॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ॥८॥ (પ-૬) ત્યાર બાદ ચાર ઘાતકર્મોથી રહિત, યથાખ્યાત સંયમને પામેલા અને બીજ રૂપ મોહનીયાદિ કર્મના બંધનથી મુક્ત તે મહાત્મા સ્નાતક (=અંતર્મલ દૂર કરવાથી નાફેલા) અને પરમેશ્વર (કેવળજ્ઞાન રૂપ ઋદ્ધિ-ઐશ્વર્ય પ્રાપ્ત થવાથી પરમ ઐશ્વર્યવાળા) બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોય છે, તે છતાં, શુદ્ધ (મહાદિમલ દૂર થવાથી), બુદ્ધ (કેવળજ્ઞાની હેવાથી), નિરામય (બાહ્ય અત્યંતર સઘળાં રોગનાં કારણે થવાથી), સર્વજ્ઞ, સર્વદશ, જિન અને કેવળી બને છે. - (૭) નાખેલાં સઘળાં કાકો બળી જવાથી કાણથી રહિત બનેલા અગ્નિની જેમ, સઘળાં કમીને ક્ષય થવાથી સંસારનાં મૂળ કારણેની પરંપરાથી રહિત બનેલા તે મહાત્મા ઉપર (સિદ્ધિક્ષેત્રમાં) નિર્વાણ – મોક્ષ પામે છે. (૮) જેમ બીજ સર્વથા બળી જતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કમરૂપ બીજ સર્વથા બળી ગયા બાદ ફરીથી ભવ, રૂ૫ અંકુરની ઉત્પત્તિ થતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753