Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 736
________________ R પોંચસંગ્રહ ઉપશમના કરણુ ગાથા ૨૨ મી તથા ક્રમ પ્રકૃતિ ઉપશમના કરણુ ગાથા ૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂત સુધી મિથ્યાત્વના દલિકાને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. ક ગ્રંથ, લેાકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રથામાં અંતર કરણમાં પ્રવેશ કરે છે એ સમયથી (=ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂત સુધી કર્માલિકોને શુદ્ધ કરે છે એમ જણાવ્યુ છે. (૩) પૃષ્ઠ ૨૫ ૫ક્તિ ૧૯:-સૈદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય. પ્રશ્ન-ઉત્કૃષ્ટ સ્થિતિ ન અંધાય પણ મધ્યમ સ્થિતિ અંધાય કે નહિ ? ઉત્તર:-ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય એ ઉપલક્ષણ હેવાથી મધ્યમસ્થિતિ પણ ન બંધાય. અર્થાત્ અંતઃકાડ કેડિ સાગરોપમથી વધારે સ્થિતિ ન બંધાય. (૪) પૃષ્ઠ ૨૫ ટીપ્પણુઃ-કામ ગ્રંથિક અને સૈદ્ાન્તિક એ બનેના મતે મિથ્યાર્દષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતા નથી................શ્રી શેષાવશ્યક શ્રી કાટચાચા ની ટીકામાં મિથ્યાદ્રષ્ટિ પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામે એમ જણાવ્યું છે.. (૫) પૃષ્ઠ ૯૪ પંક્તિ ૪:-“જે દ્રવ્યને જ વસ્તુ માને” એના સ્થાને જે મુખ્યતયા દ્રવ્યને વસ્તુ માને ” એમ સમજવુ. 66. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753