Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 735
________________ આર્થિક સ્પષ્ટીકરણ (૧) પૃષ્ઠ ૪ પંક્તિ ૧૩ -સમ્યફ ચારિત્ર એટલે ચચાથ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી નિવૃત્તિ અને સત્ ક્રિયામાં પ્રવૃત્તિ. પ્રશ્ના–ચારિત્રનું આ લક્ષણ સિદ્ધના જીવમાં નહિ ઘટે? ઉત્તર-કંઈ વાંધે નહિ. - કારણ કે સિદ્ધોમાં ચારિત્ર સાધ્યરૂપ છે, જ્યારે અહીં સઘનરૂપ ચારિત્રનું વર્ણન છે. અહીં મેક્ષમાર્ગનું વર્ણન હોવાથી મેક્ષના સાધનરૂપ ચારિત્ર બતાવવું જરૂરી છે. મેક્ષના સાધનરૂપ ચારિત્ર અહીં જણાવ્યું છે તે જ છે. સિદ્ધોમાં ગની થિરતા (=સ્વભાવ રમણતા) રૂપ ચારિત્ર હેય છે. પ્રશ્ન –સગી કેવલીમાં મેક્ષનાં ત્રણે સાધન પરિપૂર્ણ હોવા છતાં તેમને મેક્ષ કેમ થતું નથી ? ઉત્તર–તેમને મેક્ષ થવામાં અઘાતી કર્મોને ઉદય પ્રતિબંધક છે. કારણ સંપૂર્ણપણે હાજર હોવા છતાં જે પ્રતિબંધક વિદ્યમાન હોય તે કાર્ય ન થાય. પક્ષીમાં ઉડવાની શક્તિ છે, પણ પાંજરામાં પૂરા હેય તે ન ઉડી શકે. તેમ અહીં સગી કેવલી સમ્યજ્ઞાનાદિ ત્રણે પૂર્ણ હોવા છતાં અઘાતી કર્મ રૂપ પાંજરામાં પૂરાયેલા હોવાથી મેક્ષમાં જઈ શકતા નથી. (૨) પૃષ્ઠ ૨૩ પંક્તિ છેલલી:–અંતરકરણમાં રહેલ જીવ મિથ્યાત્વ મેહનીયના દલિકાને શુદ્ધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753