Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 738
________________ સંખ્યાના સ્થાને અમે ૧૨૦૦૦૦, ૧૧૮૦૦૦, ૧૦૮૦૦૦ સંખ્યા સમજવી. નીચે આપેલા કોઠામાં પણ આ પ્રમાણે સમજવું. (૧૨) પૃષ્ઠ ૧૬૫ પંક્તિ ૧૪:–“દરેક પૃથ્વીમાં તિર્ણ અંતર” એના સ્થાને “દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વી વચ્ચેનું અંતર” એમ સમજવું. (૧૩) પૃષ્ઠ ૧૬૫ પંક્તિ ૧૫:-“ જન છે. આ શબ્દ પછી “દરેક પૃથ્વીને તિર્યક્ર વિસ્તાર અસંખ્યાત કડાકડિ જન છે. નીચે નીચેની પૃથ્વીમાં અસંખ્યાતું મેટું જાણવું.” આટલું ઉમેરવું. (૧૪) પૃષ્ઠ ૧૬૬ પંક્તિ ૨૦ –“એ જ પ્રમાણે દરેક પૃથ્વીમાં પણ જાણવું” એ લખાણું પછી પણ સાતમી પૃથ્વીમાં ઉપર સાડા બાવન હજાર અને નીચે પણ સાડાબાવન હજાર એજનમાં નરકાવાસે છે.” આટલું ઉમેરવું. (૧૫) પૃષ્ઠ ૨૧૨ ૫૦ ૧૯ -“પરમાણુને એ શબ્દ પહેલાં અત્યંત મંદ (=સર્વ જઘન્ય) ગતિવાળા આટલું ઉમેરવું, કારણ કે તીવ્ર ગતિવાળો પરમાણુ એક સમયમાં લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી જઈ શકે છે. . . . . . . . . - (૧૬) પૃ.૪૬ ૨૧ મીલાઈવ પછી નીચેનું લખાણું ઉમેરવું. . કે છે જ ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753