Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 731
________________ ततोऽप्यूवं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात् , स हि हेतुर्गतेः परः ॥ २२ ॥ संसारविषयातीतं, मुक्तानामव्ययं सुखम् । अव्याबाधमिति प्रोक्तं, परम परमर्षिभिः ॥२३॥ स्यादेतदशरीरस्य, जन्तोनष्टाऽष्टकर्मणः । कथं भवति मुक्तस्य, सुखमित्यत्र मे शृणु ॥ २४ ॥ लोके चतुविहार्थेषु, सुखशब्दः प्रयुज्यते। विषये वेदनाभावे, विपाके मोक्ष एव च ॥ २५ ॥ सुखो वह्निः सुखो वायु-विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, सुखितोऽस्मीति मन्यते ॥२६॥ पुण्यकर्मविपाकाच, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेशविमोक्षाच, मोक्षे सुखमनुत्तमम् ॥ २७॥ (૨૨) પ્રશ્ન –લોકાંતથી ઉપર સિદ્ધોની ગતિ કેમ થતી નથી ? ઉત્તર:– કાંતથી ઉપર ગતિમાં સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી ત્યાં સિહોની ગતિ થતી નથી. (૨૩) સિદ્ધોને સંસારના વિષય સુખથી ચઢિયાતું, શાશ્વત અને દુઃખથી રહિત પરમસુખ હોય છે એમ તીર્થકરેએ કહ્યું છે. मोक्षसुमना सि&ि: (२४-२७) प्रभ:-418 भने शरीरथी २९ सि अपने સુખ શી રીતે હોય? . ઉત્તર–આ લેકમાં વિષય, દુઃખનો અભાવ, વિપાક અને મોક્ષ એ ચાર અર્થોમાં સુખ શબ્દ પ્રયોગ થાય છે. (૧) અગ્નિ સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753