________________
શ્રી તત્ત્વાધિગમ સત્ર (૧૨) અહ૫બહુત્વ ક્ષેત્ર આદિ ૧૧ દ્વાને આશ્રથીને કયા દ્વારમાં કયા દ્વારથી વધારે કે ઓછા સિદ્ધ થાય તેની વિચારણું. દા. ત. ક્ષેત્ર દ્વારમાં સંહરણ સિદ્ધોથી જન્મ સિદ્ધો સંખ્યાતગુણ છે. કાળ દ્વારમાં ઉત્સર્પિણી કાળા સિદ્ધોથી અવસર્પિણકાળસિદ્ધો વિશેષાધિક છે. અવસર્પિ [કાળ સિદ્ધોથી અનુત્સર્પિણ અનવસર્પિણી કાળ સિદ્ધો સંખ્યાતગુણ છે. આ પ્રમાણે બીજા ગતિ આદિ દ્વારમાં અલ્પબદુત્વને વિચાર થઈ શકે. વિશેષ જિજ્ઞાસુઓએ મૂળ ગ્રન્થની ટીકા જેઈ લેવી. [૭]
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org