________________
દરમે અધ્યાય થયા પછી જ અઘાતી કર્મોને ક્ષય થઈ શકે. ચાર ઘાતી કર્મોમાં પણ મેહનીય કર્મ પ્રધાન છે. આથી મેહનીય કમને ક્ષય થયા પછી જ અન્ય ત્રણને ક્ષય થઈ શકે છે. [૧ ' મોહનીય આદિ કર્મોના ક્ષયમાં હેતુ- ' ' વધુત્વભાવ-નિર્વાણ | ૨૦-૨ .
બંધહેતુના અભાવથી, અર્થાત્ સંવરથી, અને નિજરથી મોહનીય આદિ કર્મોનો ક્ષય થાય છે.
કમ એ રેગ છે, રેગ દૂર કરવા બે કારણે જરૂરી છે. (૧) રેગના હેતુઓને ત્યાગ (પચ્ય પાલનાદિ). જેથી રેગ વૃદ્ધિ પામતે અટકી જાય. (૨) થયેલ રેગના નાશ માટે ઔષધિનું સેવન. તેમ અહીં કર્મરૂપ રેગને દૂર કરવા તેના હેતુ મિથ્યાત્વાદિના ત્યાગ (સંવરનું સેવન) રૂપ પચ્ચ– પાલન અને બંધાયેલ કર્મરૂપ રોગને દૂર કરવા નિર્જરારૂપ ઔષધનું સેવન અનિવાર્ય છે. સંવર અને નિર્જરાથી પ્રથમ ચાર કર્મોને ક્ષય થાય છે, બાદ અન્ય ચાર કમેને ક્ષય થાય છે. [૨] મોક્ષની વ્યાખ્યા
ખેલ : + ૬૦-રૂ છે સવ કર્મોને ક્ષય એ મેક્ષ છે.
મેક્ષ થતાં જન્મ-મરણ આદિ દુઃખાને વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તેમ કમરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. [૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org