Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 722
________________ રાયા ાય 16. પ (૧) સ્ખલિ’ગજૈનલિંગ, (ર) અન્યતિ ગ—પાિજર,માદિનું લિંગ, (૩) ગૃહસ્થલિ’ગ. જ્ઞાન દશન ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન દશ ન ચારિત્રરૂપ ભાવલિ'ગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની ષ્ટિએ ભાવલિંગને આશ્રયીને સ્ત્રલિંગે (જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે. I (૫) તીથ:-તીથમાં જ સિદ્ધ થાય કે અતી માં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીમાં પણ સિદ્ધ થાય અને અતીમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીથ સિદ્ધ છે. (૬) ચારિત્ર:-કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા, વમાન કાળની દૃષ્ટિએ જીવ નેાચારિત્રી નાઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ અન તર ચારિત્ર અને પર પર ચારિત્ર એ એ રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પર′પર ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા છેદેપસ્થાપનીય, સમસ પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદ્યાપસ્થાપનીય સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પાય, ખાત એ ગાર, .. મથવા સામાયિક, છેડેયસ્થાપનીય, પરિર નિદ્ધિ, સૂક્ષ્મસ પુરાય, ચાખ્યાત એ પાંચ ચારિત્રામાં સિદ્ધ થઈ શકે છે. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753