________________
રાયા ાય
16.
પ
(૧) સ્ખલિ’ગજૈનલિંગ, (ર) અન્યતિ ગ—પાિજર,માદિનું લિંગ, (૩) ગૃહસ્થલિ’ગ. જ્ઞાન દશન ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન દશ ન ચારિત્રરૂપ ભાવલિ'ગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની ષ્ટિએ ભાવલિંગને આશ્રયીને સ્ત્રલિંગે (જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે.
I
(૫) તીથ:-તીથમાં જ સિદ્ધ થાય કે અતી માં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીમાં પણ સિદ્ધ થાય અને અતીમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીથ સિદ્ધ છે.
(૬) ચારિત્ર:-કયા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા, વમાન કાળની દૃષ્ટિએ જીવ નેાચારિત્રી નાઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ અન તર ચારિત્ર અને પર પર ચારિત્ર એ એ રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પર′પર ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા છેદેપસ્થાપનીય, સમસ પરાય, યથાખ્યાત એ ત્રણ, અથવા સામાયિક, છેદ્યાપસ્થાપનીય સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચાર, અથવા છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પાય, ખાત
એ ગાર,
..
મથવા સામાયિક, છેડેયસ્થાપનીય, પરિર નિદ્ધિ, સૂક્ષ્મસ પુરાય, ચાખ્યાત એ પાંચ ચારિત્રામાં
સિદ્ધ થઈ શકે છે.
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org