________________
દશામા અધ્યાય
*
*
* * * * *
*
* *
*
*
*
*
* *
*
* * * * * *
* *
sai,
,
,
“+
”
અહી દ્વીપને વિષ્કમ ૪૫ લાખ જન પ્રમાણે છે. ૪૫ લાખ યેાજનથી બહાર સિદ્ધિમાં જનાર કઈ જ ન હોવાથી સિદ્ધ છ ઉપર ૪૫ લાખ એજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધ શીલાને વિઝંભ પણ ૪૫ લાખ યેજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધ શીલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશીલાથી ૩ ગાઉ ઉપર સિદ્ધ જીવે છે.
જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધે ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા
જે માસમાં ગયા છે. એટલે મેક્ષમાં જ્યાં એફ તિ | પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્મા છે. કઈ
એકાદ સ્થાનેથી અનંતા જી મેક્ષમાં ગયા છે એવું નથી, સઘળી જગ્યાએથી અનત જીવે મેક્ષમાં ગયા છે. ૪૫ લાખ
જન પ્રમાણે અઢી દ્વીપને તસુ જેટલો પણ કઈ ભાગ. એ નથી કે જ્યાંથી અનંતા જીવ મેક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીના ૪૫ લાખ જન ભાગમાં એકે એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતે બિરાજમાન છે. છતાં જરા પણ સંકળામણ થતી નથી. કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી તિમાં તિ મળી જાય તેમ એક-બીજામાં મળી જાય છે. [૧]
સર્વ કર્મક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણ
पूर्वयोगाद् , असङ्गत्वाद् , बन्धविच्छेदात्, तथागतिપરિમા તતઃ / ૨૦-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org