________________
o
શ્રી તવાથધિંગામસૂત્ર ચગ નિરાધ થતાં વાયુ નિકળી જવાથી શું ભાગને સંકેચ થઈ જાય છે. આથી શરીરને 3 ભાગ રહે છે.
વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જ જીવે મેક્ષે જઈ શકે છે. ૫૦૦ ધનુષ્યની કાયાને રૂ ભાગ ૩૩૩૩ ધનુષ્ય થાય છે. એટલે આકાશના ઉપરના અંતિમ પ્રદેશથી નીચેના ૩૩૩૩ ભાગ સુધીમાં સિદ્ધ જ રહે છે. આમ એક ગાઉને છઠ્ઠો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા. શરીરને 3 ભાગ સમાન (૩૩૩ ધનુષ્ય) થાય છે. . આકાશના ઉપરના છેડાથી નીચે એક એજન બાદ સિદ્ધ શીલા (કે ઈષપ્રાગભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધ શીલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેને વિષ્કભા=લંબાઈ પહોળાઈ) ૪૫ લાખ ચેાજન છે; તે બરાબર મધ્યના ભાગમાં આઠ જન જાડી છે. મધ્ય ભાગ પછી બધી બાજુ તેની જાડાઈ કમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીની પાંખ કરતાં પણ પાતળી છે. આથી એને આકાર બીજના ચંદ્ર સમાન છે. તે સિદ્ધ શીલાના ઉપરના ભાગથી સિદ્ધ જીના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ગાઉ થાય છે. એટલે સિદ્ધ છ અને સિદ્ધશીલા વચ્ચે ૩૬ ગાઉનું અંતર છે. આને અર્થ એ થયો કે સિદ્ધશીલા પછી ૩૬ ગાઉ ઉપર જતાં સિદ્ધ જ આવે છે. અઢી દ્વીપમાં જ જી મેક્ષ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org