Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 704
________________ www નવમે અધ્યાય ઉજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણે રાખવાં વગેરે તરફ લક્ષય રાખે છે. બંને પ્રકારના બકુશ ક્રિયામાં શિથિલ હોય છે. એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્ય આડંબર, માન-સન્માન અને ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઈચ્છાવાળા હોય છે. તેમને પરિવાર પણ દેશ છેદ કે સર્વ છેદ પ્રાયશ્ચિત્તને વેગ્ય હોય છે. અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે–આગ, અનાભે ગ, સંવૃત, અસંવૃત, અને સૂકમ. (૧) આભે ગ–જાણવા છતાં દોષનું સેવન કરે. (૨) અનાભેગ-અજાણુથી દેનું સેવન કરે. (૩) સંવૃતઅન્યના દેખતાં દેનું સેવન કરે (૪) અસંવૃત-કઈ ન દેખે તેમ છુપી રીતે દેનું સેવન કરે. (૫) સૂમથડે પ્રમાઢ કરે. (૩) કુશીલ-કુશીલ એટલે અગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિર્ચથ. તેના બે ભેદ્ય છે. (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તર ગુણેમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારે લગાડે. (૨) કષાયકુશીલ – સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાનકુશીલ, દશનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ, સૂક્ષેમકુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારના કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753