________________
www
નવમે અધ્યાય ઉજળાં રાખવાં, સગવડતા માટે અધિક ઉપકરણે રાખવાં વગેરે તરફ લક્ષય રાખે છે. બંને પ્રકારના બકુશ ક્રિયામાં શિથિલ હોય છે. એમનું ચિત્ત શરીર અને ઉપકરણની વિભૂષા તરફ હોય છે. બાહ્ય આડંબર, માન-સન્માન અને
ખ્યાતિ વગેરેની કામનાવાળા હોય છે. સુખ અને આરામની ઈચ્છાવાળા હોય છે. તેમને પરિવાર પણ દેશ છેદ કે સર્વ છેદ પ્રાયશ્ચિત્તને વેગ્ય હોય છે. અન્ય રીતે પણ બકુશના પાંચ પ્રકાર છે–આગ, અનાભે ગ, સંવૃત, અસંવૃત, અને સૂકમ. (૧) આભે ગ–જાણવા છતાં દોષનું સેવન કરે. (૨) અનાભેગ-અજાણુથી દેનું સેવન કરે. (૩) સંવૃતઅન્યના દેખતાં દેનું સેવન કરે (૪) અસંવૃત-કઈ ન દેખે તેમ છુપી રીતે દેનું સેવન કરે. (૫) સૂમથડે પ્રમાઢ કરે.
(૩) કુશીલ-કુશીલ એટલે અગ્ય આચરણવાળા. ઉત્તરગુણના દોષથી કે સંજવલન કષાયના ઉદયથી જેમનું ચારિત્ર દૂષિત હોય તે કુશીલ નિર્ચથ. તેના બે ભેદ્ય છે. (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાય કુશીલ. (૧) પ્રતિસેવના કુશીલ પિંડવિશુદ્ધિ, ભાવના આદિ ઉત્તર ગુણેમાં અતિચારનું પ્રતિસેવન કરે, અર્થાત્ અતિચારે લગાડે. (૨) કષાયકુશીલ – સંજવલન કષાયના ઉદયથી ચારિત્રને દૂષિત કરે તે કષાય કુશીલ. તેના જ્ઞાનકુશીલ, દશનકુશીલ, ચારિત્રકુશીલ, લિંગકુશીલ, સૂક્ષેમકુશીલ એ પાંચ ભેદ છે. આ પાંચ પ્રકારના કુશીલનું સ્વરૂપ પાંચ પ્રકારના સેવાપુલાકની જેમ જાવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org