________________
૬૩૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર અતાવવા તથા પેાતાની ખ્યાતિ વધારવા કરવાથી સયમ રૂપ સારથી રહિત અને છે. તેનામાં શ્રદ્ધા પૂર્ણ હોય છે. ચારિત્રના પરિણામ પણ હૈાય છે. છતાં પ્રમાદ વશ મની લબ્ધિએને ઉપચેગ કરી આત્માને ચારિત્રના સારથી રહિત કરે છે. સેવાપુલાકના પાંચ ભેઢ છે. જ્ઞાનપુત્રાક, દશ નપુલાક, ચાશ્ત્રિપુલાક, લિંગપુલાક અને સૂક્ષ્મ પુલાક. (૧) જ્ઞાનપુલાક-કાલે ન ભણે, અવિનયથી ભળે, વિદ્યાગુરુનું બહુમાન ન કરે, ચૈાગેડુન કર્યા વિના ભણે, સૂત્રના ઉચ્ચાર અને અય અશુદ્ધ કરે. ઈત્યાદિ જ્ઞાનના અતિચારા લગાડે. (૨) દશ નપુલાક–શકા આદિથી દશન ગુણમાં અતિચારા લગાડે. (૩) ચારિત્રપુલાક-મૂહ (પાંચ મહાવ્રતા ) ગુણેામાં અને ઉત્તર (પિંડ વિશુદ્ધિ આદિ ) ગુણામાં અતિચારા લગાડે. (૪) લિગપુલાક-નિષ્કારણ શાઓક્ત લિગથી અન્ય લિંગને સાધુવેષને ધારણ કરે. (૫) સૂક્ષ્મપુલાક-મનથી સૂક્ષ્મ અતિચારા લગાડે.
(૨) બકુશ-ખકુશ એટલે શખલ–ચિત્રવિચિત્ર, વિશુદ્ધિ અને અવિશુદ્ધિથી જેનુ ચારિત્ર ચિત્ર-વિચિત્ર અને તે ખકુશ. ખકુશ સામાન્યથી એ પ્રકારના છે. (૧) શરીર. અકુશ, (૨) ઉપકરણુ અકુશ. શરીર અકુશ હાથ-પગ ધેાવા, શરીર ઉપરથી મેલ ઉતારવા, માઢું ધાવુ, દાંત સાફ્ રાખવા, વાળ ઓળવા વગેરે પ્રકારની શરીરની વિભૂષા તફ્લક્ષ્ય રાખે છે. ઉપકરણ અકુશ વિભૂષા માટે દંડ, · પાત્ર વગેરેને રંગ, તેલ આદિથી ચળકતાં કરવાં, કપડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org