________________
નવમા અધ્યાય
માનમાં) ક્ષય કરનાર (૫) દશ નમેાહક્ષપક-દર્શનમાહના (વર્તમાનમાં)ક્ષય કરનાર. અનંતાનુમ ધી ચાર કષાયા, સમ્યક્ મેહ, મિશ્રમેહ, મિથ્યાત્વમેહ એ સાત પ્રકૃતિએ દેશન મેહ છે. (૬) મેહાપશમક-માહની પ્રકૃતિએના (વમાનમાં ઉપશમ કરનાર. (૭) ઉપશાંતમાહ-જેણે મેહની સવ (૨૮) પ્રકૃતિના ઉપશમ કરી દીધા છે તે. (૮) માહક્ષપક–માહની પ્રકૃતિના (વમાનમાં ) ક્ષય કરનાર. (૯) ક્ષીણમેાહ-જેણે માહની સઘળી પ્રકૃતિને ક્ષય કરી નાંખ્યો છે તે. (૧૦) જિન-જેમણે ચાર ઘાતી કુર્માનેા ક્ષય કરી દીધા છે તે કેવલી [૪૭]
ચાસ્ત્રિની તરતમતાની દૃષ્ટિએ નિગ્રથના ભેઢાપુરુાઃ-વજ્રા- જીશીષ્ટ- નિગ્રન્થ-જ્ઞાતા નિર્દેશ્યાઃ ૬-૨૮/
પુલાર્ક, અકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક-એ માંચ પ્રકારના નિયથા-સાધુઓ છે.
–
(૧) પુલાક-પુલાક એટલે નિઃસાર, ગ થી-સારથી રહિત ફ઼ાતરાં કે છાલ જેમ નિઃસાર હાય છે તેમ, જે સાધુ જ્ઞાન, દર્શીન અને ચારિત્રમાં અતિચારે લગાડવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના સારથી રહિત અને છે તે પુલાક. પુલાકના બે ભેદ છે. (૧) લબ્ધિપુલાય, (૨) સેવાપુલાક.
Jain Education International
૬૩૭
લબ્ધિપુલાક અનેક પ્રકારની લબ્ધિને ધારણ કરે છે. તે ધારે તે લબ્ધિી ચક્રવતીને અને તેના સકળ સૈન્યને ચૂ કરી શકે છે. તે તપ અને શ્રુતના પ્રભાવથી ઉત્પન્ન થયેલી લબ્ધિઓને નિષ્કારણ પેાતાની મહત્તા
For Private & Personal Use Only
www.jainelibrary.org