________________
૬
%
શ્રી તવાથધિગમ સૂત્ર () નિગ્રંથ-ગ્રંથ એટલે ગાંઠ, ગાંઠથી રહિત તે નિય. જેની મેહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિર્ચથ, અર્થાત્ જેના મેહને સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયે છે તે નિગ્રંથ. મોહને સર્વથા ક્ષય ૧૨માં ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨માં અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષેપક અને ઉપશમક નિગ્રંથ છે.
(૫) સનાતક-સ્નાતક એટલે મલને દૂર કરનાર. જેણે રાગાદિ દે રૂપ મળને દૂર કરી નાખે છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સગી સ્નાતક અને (૨) અયે ગી સ્નાતક. ૧૩માં ગુણઠાણે રહેલ સગી કેવી સંગી સ્નાતક છે. ૧૪મા ગુઠાણે રહેલ અગી કેવળી અગી સ્નાતક છે. [૪૮]
પુલાક આદિ પાંચ નિર્ગથે સંબંધી વિશે વિચારણસંયમ-ત-ગતિસેવના-તીર્થ-ણિત-ફ-પતિચાનવિજરાતઃ સાધ્યા . ૧-૪૧
સંયમ, શ્રત, પ્રતિસેવના, તીથ, લિંગ, લેશિયા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારેથી નિગ્રંથે સંબંધી વિશેષ વિચારણા કરવી જોઈએ.
(૧) સંયમ -પાંચ ચારિત્રમાંથી કેને કેટલાં ચાસ્ત્રિ હેય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલ એ ત્રણને સામાયિક અને છેદેપસ્થાપનીય સંયમ હોય છે. કષાયકુશીલને પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમ સંપાય એ એ સંયમ હેય છે. નિર્ગથ અને ૨નાતકને યથાખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org