________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ ઘ વિદ્યમાન હોય ત્યાં સુધી તીર્થ રહે છે. એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના પહેલાં અને ચતુર્વિધ સંઘને વિ છેદ થયા પછી અતીર્થ—તીર્થને અભાવ હોય છે. સર્વ પ્રકારના નિર્ચ થે સર્વ તીર્થકરોના તીર્થોમાં હોય છે. મતાંતર–પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ તીર્થમાં જ હોય. કષાયકુશીલ, નિગ્રંથ અને સાતક તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. કારણ કે મરુદેવી માતા વગેરે અતીર્થમાં થયા છે. " (૫) લિંગ –લિંગ એટલે નિગ્રંથનું ચિ. દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે લિંગ છે. રજોહરણ, મુહપત્તિ વગેરે. દ્રલિંગ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. પાંચે પ્રકારના નિર્ચ ને ભાવલિંગ અવશ્ય હોય છે,
વ્યલિંગ હોય કે ન પણ હોય. મરુદેવી માતા વગેરેને દ્રવ્યલિંગને અભાવ હતે. (૬) લેશ્યા :-કેને કઈલેશ્યા હોય તેની વિચારણા. પુલાકને તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા કષાયકુશીલને ત્રણ શુભ લેક્ષા હોય છે. બકુશ તથા પ્રતિસેવન કુશીલને છ વેશ્યા હોય છે. સૂમસ પરાય સંયમવાળા કષાયકુશીલ, નિર્ગથ અને સંગ સ્નાતક એ ત્રણને શુક્લ લેશ્યા હોય છે. અગ ખાતકને વેશ્યાને અભાવ હોય છે. | (૭) ઉપપાત –મૃત્યુ પામીને કેણું ક્યાં ઉત્પન્ન થાય તેની વિચારણા. પુલાક સહસ્ત્ર ૨ (આઠમ) દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલ ૨૨ સાગરેપમની સ્થિતિવાળા ૧૧-૧૨મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org