________________
છો અધ્યાય
૩૬૩. સરાગસંયમ આદિ ચાર શબ્દના અર્થો આ અધ્યાયના ૧૩ મા સૂત્રમાં આવી ગયા છે.
કલ્યાણમિત્રને સંપર્ક, ધર્મશ્રવણ, દાન, શીલ, તપ, .ભાવના, શુભ લેશ્યા પરિણામ, અવ્યક્ત સામાયિક, વિરાધિત. સમ્યગ્દર્શન વગેરે પણ દેવ આયુષ્યના આસ્ત્ર છે. [૨૦]
અશુભ નામ કર્મના આસयोगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥६-२१॥
મન, વચન અને કાયા એ ત્રણ ચગેની વકતા-કુટિલ પ્રવૃત્તિ તથા વિસંવાદન અશુભ નામ, કર્મના આસવે છે.
(૧) કાયયેશ વક્રતા -કાયાના રૂપાંતર કરી અન્યને ઠગવું. (૨) વચનગ વકતા:-જુઠું બોલવું વગેરે. (૩) મનોવેગ વક્રતા –મનમાં બીજું જ હેવા છતાં લોકપૂજા, સત્કાર, સન્માન વગેરેની ખાતર બાહ્ય કાયાની અને વચનની પ્રવૃત્તિ જુદી જ કરવી. (૪) વિસંવાદન:પૂર્વે સ્વીકારેલ હકીક્તમાં કાલાંતરે ફેરફાર કરવો વગેરે. , યદ્યપિ સામાન્યથી વિસંવાદન અને વચનગ વકતાને અર્થ એક જ છે. પણ સૂક્ષમદષ્ટિથી બંનેના અર્થમાં ભેદ, છે. કેવળ પોતાને આશ્રયીને મન વચન અને કાયાની પ્રવૃત્તિ જુદી પડતી હોય ત્યારે ગવકતા કહેવાય અને. બીજાના વિષયમાં પણ તેમ થાય તે વિસંવાદન કહેવાય... અર્થાત કેવળ પિતાની વિરુદ્ધ પ્રવૃત્તિ તે વચનગ વક્રેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org