________________
નવમે અધ્યાય
પણ
સમાવેશ થઈ જાય છે. આમ છતાં બાળ જીવેને શીવ્ર અને સ્પષ્ટ બંધ થાય એ હેતુને લક્ષ્યમાં રાખીને સમિતિનું અલગ વર્ણન કર્યું છે.
(૧) ઈસમિતિ–ઈર્યા એટલે જવું. સંયમની રક્ષાને ઉદ્દેશીને આવશ્યક કાર્ય માટે યુગપ્રમાણુ ભૂમિનું નિરીક્ષણ કરવા પૂર્વક જ્યાં લોકેનું ગમનાગમન થતું હોય અને સૂર્યને પ્રકાશ પડતું હોય તેવા માગે ધીમી ગતિથી જવું તે ઈસમિતિ. (૨) ભાષા સમિતિ–ભાષા એટલે બાલવું. જરૂર પડે ત્યારે જ, સ્વ-પરને હિતકારી, પ્રમાણે– પિત, નિરવ, અને સ્પષ્ટ વચને બોલવાં તે ભાષાસમિતિ. (૩) એષણું સમિતિ–એષણ એટલે ગવેષણ કરવી, તપાસવું. સંયમના નિર્વાહ માટે જરૂરી વસતિ, વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ વસ્તુઓની શાક્ત વિધિ મુજબ તપાસ કરવી તે એષણા સમિતિ. અર્થાત્ શક્તિ વિધિ મુજબ તપાસ કરીને દેષ રહિત આહાર આદિનું ગ્રહણ
૧ યુગ એટલે બળદને ગાડામાં જોડવાની ઘેસરી. ઘેરી લગભગ ૩ો હાથ પ્રમાણુ હોય છે.
૨ ભાષા સમિતિના પાલન માટે કેવી વાણી બોલવી જોઈએ તે અંગે ઉપદેશ માળા ગ્રંથમાં નીચે મુજબ ગાથા છે.
महुरं नि उण थोवं कज्जावडियं अगग्वियमतुच्छ। पुब्धि मइसकलियं भणंति जं धम्मसंजुत्तं ॥
વિચક્ષણો મધુર, નિપુણ, અ૫, કાર્ય પૂરતું, અભિમાન રહિત, ઉદાર, વિચારપૂર્વક અને ધર્મયુક્ત વચન બોલે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org