________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અને પ્રકારની શ્રેણિના સ્મારભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્માંના ઉપશમના કે ક્ષયના પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧ મા ગુરુસ્થાને ઉપશમશ્રેણિની અને ૧૨ મા ગુણસ્થાને ક્ષપક શ્રેણિની સમાપ્તિ થાય છે. (ક્ષપકશ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હાતુ' નથી.) અને પ્રકારની શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનામાં ધર્મધ્યાન જ ડાય છે તથા ૧૧મા અને ૧૨મા ગુણુસ્થાને ધમ અને શુકલ અને ધ્યાન હાઈ શકે છે. શ્રેણિએ ચઢનારા જીવા બે પ્રકારના હૈાય છે. (૧) પૂર્વાધર ( શ્રુતકેવલી—સંપૂર્ણ ચૌદ પૂર્વધર ). (૨) અપૂર્વધર ( ચૌદપૂર્વથી ન્યૂન શ્રુતના જ્ઞાતા). બંને પ્રકારની શ્રેણિમાં યથાસ ́ભવ ૧૧ મા ૧૨ મા ગુણઠાણે પૂવ ધરને શુકલધ્યાન (પ્રથમના બે ભેદ) હાય છે અને અપૂવ ધરને ધર્મધ્યાન હાય છે. [૩૯]
૬૪
શુકલધ્યાનના અત્ય એ ભેદના સ્વામીમરે નિઃ ॥ o-૪૦ ||
શુક્લ ધ્યાનના અંતિમ બે ભેદી કેવલીને હાય છે.
તેમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂત માં મન-વચન ~એ એ ચેાગેાના સવથા નિરાધ થયા બાદ ભાદર કાયયેાગને નિરાધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયેાગની ક્રિયા હાય છે ત્યારે ત્રીજો ભેદ હૈાય છે. સૂક્ષ્મ કાયયેાગના નિરાધ થતાં, અર્થાત્ સંપૂર્ણ ચેાગનિરોધ થતાં, ચૌક્રમા ગુરુસ્થાને આત્માની નિષ્પકપ અવસ્થા રૂપ ચેાથેા ભેદ હાય છે. [૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org