Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 698
________________ નવમો અધ્યાય ૬૭૪ પરિણામ રૂપ ભાવનિર્જરાથી. કર્મની સ્થિતિના પરિપાકથી થતી નિર્જરા તે દરેક જીવને થઈ રહી છે. એ નિર્જરાનું જરાય મહત્ત્વ નથી. શુદ્ધ પરિણામરૂપ ભાવનિર્જરાથી થતી દ્રવ્યનિશની જ મહત્તા છે. આથી પ્રસ્તુતમાં આ જ નિર્જરા ઈટ છે. હવે અહીં નિજેશનાં જે બે કારણે બતાવ્યાં તેમાં - તપને સમાવેશ તો થશે નહિ. જ્યારે શાસ્ત્રકારો તે તપને નિર્જાનું કારણ કહે છે, તે આમાં શું તથ્ય છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સહજ છે. આનું સમાધાન આ પ્રમાણે તપ ભાવનિર્જરાનું=આત્માના શુદ્ધ પરિણામેનું કારણ બનવા દ્વારા નિર્જરાનું કારણ છે. તપથી ભાવ નિર્જશ= આમાના શુદ્ધ પરિણામે થાય છે, અને એનાથી દ્રવ્ય નિર્જરા થાય છે. તપનું સેવન કરવા છતાં જે ભાવ નિર્જર ન થાય તે તપથી (પ્રસ્તુતમાં ઈટ) નિર્જશ થતી નથી. આથી જ ભાવ નિર્જરામાં કાણું ન બનનાર તપ વાસ્તવિક તપ નથી, કિંતુ માત્ર કાયકલેશ છે. ભાવનિર્જશમાં કારણ બનનાર તપ જ વાસ્તવિક તપ છે. અહીં એ તપની ગણતરી કરવામાં આવી છે. - હવે એ પ્રશ્ન બાકી રહે છે કે અત્યંતર તપની આત્મા ઉપર અસર થતી હોવાથી આત્મામાં શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. એથી અત્યંતર તપ નિર્જરાનું કારણ છે. પણ આશ્ચતપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધ પરિણુમ શી રીતે ઉત્પન્ન થાય ? અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753