________________
નવમા અધ્યાય વિચારની વ્યાખ્યાન
$34
વિચારોડથે-અનન-યોગસંક્રાન્તિઃ।। ૧-૪૬ ||
અ, વ્યંજન અને યાગની સંક્રાંતિ એ વિચાર છે
અ એટલે ધ્યેય દ્રવ્ય કે પર્યાય. વ્યંજન એટલે ધ્યેય પદાર્થના અવાચક શબ્દ-શ્રુતવચન. મન, વચન અને કાયા એ ત્રણ યાગ છે. સ’ક્રાંતિ એટલે સંક્રમણપરાવર્તન. કોઈ એક દ્રવ્યનુ ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું, અથવા કેાઈ એક પર્યાયના ધ્યાનના ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવુ, એ પ્રમાણે દ્રવ્યપર્યાયનું પરાવર્તન એ અથ (દ્રવ્ય-પર્યાય ) સક્રાંતિ છે. કોઈ એક શ્રુતચનને અવલખીને ધ્યાન કર્યાં પછી અન્ય શ્રુતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસ ક્રાંતિ છે. કાયયેાગને ત્યાગ કરી વચનચેાગના કે મનાયેાગના સ્વીકાર કરવા ઈત્યાદિ ચેગસક્રાંતિ છે.૨ આ પ્રમાણે અથ, વ્યંજન અને યાગની સંક્રાંતિ-પરાવર્તન એ વિચાર છે.
२. अर्थो ध्येयो द्रव्यं पर्यायो वा । व्यञ्जनं वचनम् ।। योगः कायवाङ्मनः कर्मलक्षणः । संक्रान्तिः परिवर्तनम् । द्रव्यं विहाय पर्यायमुपैति पर्यायं त्यक्त्वा द्रव्यमित्यर्थसंक्रान्तिः । एकं श्रुतवचनमुपादाय वचनान्तरमालम्बते, तदपि विहायान्यदित व्यञ्जन संक्रान्तिः । काययोगं त्यक्त्वा योगान्तरं गृह्णाति, योगान्तरं त्यक्त्वा काययोगमिति ઓનલંાન્તિઃ । ( સર્વાથ'સિદ્ધિ: )
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org