Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 697
________________ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે બાહ્ય અને અભ્યંતર તનુ વર્ણન સમાપ્ત થયું. અને પ્રકારના તપ સવર અને નિજ રાનું કારણ હાવાથી મેાક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્માંના ક્ષય થતાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે. ર પ્રશ્ન—તપ નિશનું કારણુ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય? ખાદ્ય તપમાં તા કેવળ કાયકષ્ટ થાય છે. જે માત્ર કાયકષ્ટથી નિરા થતી હૈાય તે જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ નિજ રા વધારે થાય. એથી સાધુએ કરતાં પણુતિયચા અને નારકા અધિક કષ્ટ સહન કરતા હૈાવાથી તેમને અધિક નિશ થવી જોઇએ. તથા સાધુના કરતાં એમના મેક્ષ વહેલે થવા જોઇએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તે તિયા અને નાટ્કોને મહાન તપસ્વી કહેવા જોઇએ. ઉત્તર—આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિજ રાના અથ બરેાખર સમજી લેવાની જરૂર છે. નિરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. આત્મામાંથી કમ પ્રદેશેાનુ છૂટા પડવુ એ દ્રવ્યનિરા છે. કમ પ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પણિામ-અધ્યવસાય ભાવ નિશ છે. આમાં ભાવનિરા જ મુખ્ય નિરા છે. ભવ નિરા વિના થતી દ્રવ્યનિરાથી આત્મા સવથા કર્મ મુક્ત બની શકતા નથી. દ્રષ્ય નિર્જરા એ કારણેાથી કની સ્થિતિના પરિપાકથી અને (ર) આત્માના શુદ્ધ થાય છે. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753