________________
આ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પ્રમાણે બાહ્ય અને અભ્યંતર તનુ વર્ણન સમાપ્ત થયું. અને પ્રકારના તપ સવર અને નિજ રાનું કારણ હાવાથી મેાક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્માંના ક્ષય થતાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
ર
પ્રશ્ન—તપ નિશનું કારણુ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય? ખાદ્ય તપમાં તા કેવળ કાયકષ્ટ થાય છે. જે માત્ર કાયકષ્ટથી નિરા થતી હૈાય તે જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ નિજ રા વધારે થાય. એથી સાધુએ કરતાં પણુતિયચા અને નારકા અધિક કષ્ટ સહન કરતા હૈાવાથી તેમને અધિક નિશ થવી જોઇએ. તથા સાધુના કરતાં એમના મેક્ષ વહેલે થવા જોઇએ. માત્ર કાયકષ્ટથી તપસ્વી કહેવાય તે તિયા અને નાટ્કોને મહાન તપસ્વી કહેવા જોઇએ.
ઉત્તર—આ પ્રશ્નના સમાધાન માટે પ્રથમ નિજ રાના અથ બરેાખર સમજી લેવાની જરૂર છે. નિરાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે. આત્મામાંથી કમ પ્રદેશેાનુ છૂટા પડવુ એ દ્રવ્યનિરા છે. કમ પ્રદેશોને છૂટા પાડનાર આત્માના શુદ્ધ પણિામ-અધ્યવસાય ભાવ નિશ છે. આમાં ભાવનિરા જ મુખ્ય નિરા છે. ભવ નિરા વિના થતી દ્રવ્યનિરાથી આત્મા સવથા કર્મ મુક્ત બની શકતા નથી. દ્રષ્ય નિર્જરા એ કારણેાથી કની સ્થિતિના પરિપાકથી અને (ર) આત્માના શુદ્ધ
થાય છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org