________________
ર૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર આધારે, આમા આદિ કેઈ એક દ્રવ્યને આશ્રયીને ઉપાદાદિ અનેક પર્યાનું એકાગ્રતાપૂર્વક ભેદ પ્રધાન (દ્રવ્ય–વર્યાયને ભેદ) ચિંતન થાય અને સાથે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન થાય, તે પૃથફત્વવિતર્ક-વિચાર ધ્યાન. આને ભાવાર્થ આ પ્રમાણે-પૂર્વધર મહાત્મા પૂર્વગત મૃતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કેઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નાના અનુસાર ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, મૂર્તઅમૂર્તત્વ, નિત્યત્વ–અનિત્યત્વ આદિ પર્યાનું ભેદથી ( –ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યને ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયને ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયમને ત્યાગ કરી વચન
૩. આ અર્થ માટે “પૃથફ વ વિતરું સવિચાર ” એ નામમાં કોઈ શબ્દ નથી. પણ આગળ ૪૩ મા ભવમાં આ અયનું સૂચન
૪. આ અથ પૃથફ વ શબદથી નીકળે છે. ૫ આ અર્થ ૩૧ મા સૂવવા ચાલ્યો આવે છે. ૬. આ અર્થ સવિચાર શબ્દથી નીકળે છે.
७. पृथक्त्वेन - एकद्रव्याश्रितानामुत्पादादिपर्यायाणां मेदेन पृथुत्वेन वा, विस्तीर्णभावेनेत्यन्ये, वितर्को-विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु (श्रीमदुमास्वातिवाचकैः) वितर्कः श्रुतालम्बनतया श्रुतमित्युपचारादधीतः तथा विवरणम् - अर्थाद् व्यञ्जने ચલનાથે તથા મામૃતાનાં. ...( સ્થાનાંગસૂત્ર ચોથું પદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org