________________
શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર કિય એટલે જેમાં ક્રિયા સૂક્ષમ-અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર શ્વાસે શ્વાસ રૂપ સૂક્ષ્મ ક્રિયા જ રહી છે, અને ધ્યાન કરનારના પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂમક્રિયાપ્રતિપાતી. પિતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળ
ગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનગ અને મનેગને સર્વથા નિધ થઈ જતાં માત્ર શ્વાસે શ્વાસ રૂપ સૂક્ષ્મ કાગ બાકી રહે ત્યારે આ પ્લાન હોય છે. ગનિષેધ તેરમાં ગુણઠાણના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાણના અંતે હોય છે.
(૪) ચુપરતક્રિયાનિવૃત્તિ–વ્યુપરત કિયાનિવૃત્તિ શબ્દમાં ભુપતક્રિય અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સુપરતક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે રોગોને સર્વથા નિરોધ થઈ જવાથી કેઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સુપરતક્રિયાનિવૃત્તિ. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. [૧]
ધ્યાનના રોગની વિચારણાतत् त्र्येक-काययोगा-ऽयोगानाम् ॥९-४२ ॥ તે (-ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org