________________
નવમે અધ્યાય
१२७ એગ કે મને યોગનું અવલંબન લે છે, અથવા વચનગને ત્યાગ કરી કાયમ કે મ ગનું અવલંબન લે છે. અથવા મને ગમે ત્યાગ કરી કાયાગ કે વચનગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને એનું પરાવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચાર –એકત્વ એટલે અભેદ. શુકલધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. વિતને અને વિચારને અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યું છે તે જ છે. વિચારને અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કેઈએક પર્યાયનું, અભેદથી–અભેદ પ્રધાન (દ્રવ્ય-પર્યાયને અભેદ) ચિંતન થાય, અને અર્થ—વ્યંજન-ગના પરાવર્તનને
અભાવ હોય, તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ દયાન વિચાર રહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિપ્રકંપ–સ્થિર હોય છે.
(૩) સમક્રિયાપ્રતિપાતી –સૂમક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂમક્રિય અને અપ્રતિપાતી એ બે શબ્દ છે. સૂકમ
१. एकत्वेन - अमेदेनोत्पादादिपर्यायाणामन्यतमैकકથા નથઃ વિતા પૂર્વજત્તકૃત કથલનरूपोऽर्थरूपो वा यस्य तदेकत्वधितर्कम् ।
(સ્થાનાંગ સત્ર ચોથું પદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org