________________
નવમે અધ્યાય
પ૪૭ *
'સીત, ઉષ્ણ, દેશમશક, ચર્ચા, શય્યા, વધ, રંગ, તૃણ. સ્પર્શ, મલ એ અગિયાર પરિષહ સંભવે છે. (૧૧) નવમા ગુણસ્થાને પરિષહે
વાસંપ સર્વે – ૨ || . નવમાં ગુણસ્થાને સઘળા પરિષહ હોય છે
જે જે કર્મના ઉદયથી પરિષહ આવે છે તે સર્વ કર્મોને ઉદય નવમા ગુણસ્થાન સુધી હોવાથી ત્યાં સઘળા પરિષહ સંભવે છે. (૧૨) યા ક્યા કર્મના ઉદયે કયા કયા પરિપડે આવે
તેની વિચારણज्ञानावरणे प्रज्ञाज्ञाने ॥ ९-१३ ॥ પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે હેય છે.
પ્રશ્ન:-પ્રજ્ઞા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ રૂપ છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદયે કેવી રીતે હેઈ શકે ? ઉત્તર:–અહીં “જ્ઞાનાવરણ કર્મના ઉદયે” એટલે “જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી” એ અર્થ નથી, કિન્તુ “જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તન માન હોય ત્યારે” એ અર્થ છે. પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીય કર્મને ઉદય વર્તમાન હોય ત્યારે આવે છે. કારણ કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનને.
૧. રાજવાતિકના આધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org