________________
નવમે અધ્યાય
૬૧૧ અત્યારે શ્રાવકને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશ રૂપ સ્વાધ્યાય છે. [૨૫].
વ્યુત્સર્ગના ભેદેનું વર્ણનવાહ્યાભ્યન્તરોપડ્યો ૧-૨૬
બાહ્ય અને અત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારે વ્યુત્સ (–ત્યાગ) છે.
(૧) બાહ્યોપધિ-સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપાધિથી અતિરિક્ત ઉપધિને કે અક
પ્ય ઉપધિને અને ઉપલક્ષણથી અનેષણય કે જીવજંતુથી સંસત આહાર-પણું આદિને ત્યાગ કરો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે. (૨) અત્યંતરે પશ્ચિ–ગાદિથી સંયમને નિર્વાહ ન થઈ શકે ત્યારે કે મરણ સમય નજીક આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાને અને કષાને ત્યાગ એ અત્યંત પધિ વ્યુત્સર્ગ છે. [૨૬]
ધ્યાનનું લક્ષણउत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९-२७॥
કેઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે "ધ્યાન, આવું ધ્યાન ઉત્તમસંઘયણવાળાને હેય છે.
અહીં સૂત્રમાં પ્રવૃત્તિનિરોધ ને ધ્યાન કહેલ છે. gઝ એટલે એક આલંબન–એક વિષય. નિr એટલે ચલચિત્ત. નિષ એટલે સ્થિરતા. ચળચિત્તની કોઈ એક વિષયમાં સ્થિરતા એ ધ્યાન. પ્રશ્ન-ચારે ગતિમાં નબળs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org