________________
નવમા અધ્યાય
૧૩
છઠ્ઠું સંઘયણ હાવાથી ઉત્તમ સંઘયણના અભાવ છે. માટે આ કાલમાં આવું ધ્યાન ન હેાઈ શકે.
ચળચિત્તની એક વિષયમાં સ્થિરતા રૂપ મા ધ્યાન છદ્મસ્થ જીવાને જ હાય છે. અછદ્મસ્થ જીવાને કેવળીભગવતાને મન-ચિત્ત ન હેાવાથી આ ધ્યાન હોતું નથી. તેમને ચેગનિરોધ રૂપ ધ્યાન ( શુકલધ્યાનના અંતિમ એ ભેદ) હાય છે.૩ [૨૭]
ધ્યાનના કાળનું પ્રમાણઆ મુદૂતંત્ ।। ૧-૨૮ ॥ લગાનાર ધ્યાન વધારેમાં વધારે અ ંતમુ હત સુધી રહે છે.
મુહૂર્તી એટલે એ ઘડી. બે ઘડીની ૪૮ મિનિટ થાય છે. મુહૂર્તની અંદર–મુહૂર્ત થી એછુ તે અંતર્મુહૃત'. મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) એક સમય પણ એછા હાય તે અંતમુહૂર્ત કહેવાય, એ સમય એછા હૈાય તે પણ અંતર્મુહૂત કહેવાય. આ પ્રમાણે એક એક સમય ન્યૂન કરતાં અતમુહૂ'ના અસંખ્ય ભેદો પડે છે. કારણ કે એક મુર્હુત માં અસખ્ય સમયે થઈ જાય છે. જઘન્ય (–નાનામાં નાનું) અંતર્મુહૂત નવ સમયનું છે. ઉત્કૃષ્ટ (મોટામાં મેટું) અંત
૨. સંધણની સમજૂતી માટે ૩. આા માટે જુઆ આ સૂત્રનુ` વિવેચન.
Jain Education International
જુએ અ. ૮. મૂ.૧૨ તું વિવેચન. અધ્યાયના ૪૦ મા અને ૪૬ મા
For Private & Personal Use Only
www.jainelibrary.org