________________
૬૧૪ -
શ્રી સ્વાર્થાધિગમ સૂ ”હૂર્ત એક સમય ન્યૂન એક મુહૂર્ત (બે ઘડી)નું છે. અંતમુહૂર્ત બાદ અવશ્ય ચિત્ત ચલિત બને છે. ચિત્ત અંતમુહૂર્ત સુધી સ્થિર રહીને ચલિત બન્યા પછી તુરત બીજીવાર લગાતાર અંતર્મુહૂર્વ સુધી સ્થિર રહી શકે છે. અંતમુહૂર્ત પછી ફરી ચિત્ત ચલિત થાય છે. પુનઃ તુરત અંતમુહૂર્ત સુધી સ્થિર રહી શકે છે. સ્થૂલદષ્ટિએ આપણને લાગે કે કલાક સુધી લગાતાર ધ્યાન ચાલે છે. પણ સૂક્ષ્મ દષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવે તે અંતર્મુહૂર્ત બાદ ચિત્ત સૂફમ પણ અવશ્ય ચલિત થઈ જાય છે. પ્રશ્ન–જે ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહેતું હોય તે કલાકે કે દિવસે સુધી ધ્યાનમાં રહેવાના મળતા સમાચાર–ઉલેખે અસત્ય છે? ઉત્તર–ના. પૂર્વે કહ્યું તેમ શૂલ દષ્ટિથી(વ્યવહારથી) કલાકે કે દિવસે સુધી ધ્યાન હેઈ શકે છે. અહીં કહેલે ધ્યાનને કાળ સૂક્ષ્મદ્રષ્ટિથી (નિશ્ચયથી) છે. [૨૮]
દવાનના ભેદવાર્ત-રૌદ્ર-ધબ્ધ-શુવાનિ છે ૧-૨ //
આત, રૌદ્ર, ધમ્ય, શુકલ એ ચાર ધ્યાનના. ભેદો છે.
(૧) ઋત એટલે દુઃખ-દુઃખના કારણે થતું ધ્યાન આતંધ્યાન. આ ધ્યાન સાંસારિક દુઃખના કારણે ઉત્પન્ન થાય છે, અને પુનઃ દુઃખને અનુ બંધ કરાવે છે. (૨) રુદ્ર એટલે કૂર પરિણામવાળે. હિ સા આદિને ફૂર પરિણામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન, અથવા રુદ્ર એટલે બીજાને દુઃખ આપનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org