________________
નવમે અઘ્યાય
૫૯૩
સામાયિક થાડા ટાઈમ રહેવાથી તેને ઈત્વર કલિક સામાયિક કહેવામાં આવે છે. ઈશ્ર્વર કાકિ સામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તી કરના સાધુઓને જ હાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સઘળા તી કરેાના સાધુઓને તથા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ૨૨ તીથંકરાના સાધુએને ચાવજીવિક સામાયિક હાય છે. તે સાધુએ નિપુણ અને સરળ હાવાથી દીક્ષાના પ્રારંભથી જીવનપર્યંત નિરતિચાર ચારિત્રનું પાલન કરી શકતા હૈાવાથી તેમને પૂર્વ ચારિત્રને છેદ કરીને ખીજું નવું ચારિત્ર આપવામાં આવતું નથી. એટલે દીક્ષાના પ્રારંભથી જીવન પર્યંત સામાયિક રહે છે.
(૨) છેકેપસ્થાપ્ય—જેમાં પૂ પર્યાયને છેક કરીને ઉત્તર ( નવા ) પર્યાયમાં ઉપસ્થાપન કરવામાં આવે તે છેદેપસ્થાપન કે છે।પસ્થાપ્ય ચારિત્ર છે. આ ચારિત્ર સામાયિક ચારિત્રના વર્ણનમાં કહ્યા મુજબ ભરત અને ઐરાવત ક્ષેત્રના પહેલા અને છેલ્લા તીર્થા કરાના સાધુઓને જ સામાયિક ચારિત્ર ખાદ આપવામા આવે છે. શેષ ૨૨ તીચ''કરાના સાધુએ તથા મહાવિદેહ ક્ષેત્રના સઘળા તીકરાના સાધુએ દીક્ષાના પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનુ પાલન કરતા હોવાથી તેમના પૂત્ર પર્યાયના છેદ કરી ઉત્તર ( નવા ) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન ઢાવાથી તેમને છેદેપસ્થાપનીય ચારિત્ર હાતું નથી.
* વર્તમાનમાં લેાકભાષામાં આ ચારિત્રને વડી દીક્ષા કે પાકી દીક્ષા કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org