________________
નવમે અધ્યાય
પહક અધિક શ્રેષ્ઠ છે. ધૈર્યવાન સાધક જ આ અનશનેને સ્વીકાર કરી શકે છે. તેમાં પણ પછી પછીના અનશનને સ્વીકાર કરનાર અધિક વૈર્યવાન હોય છે. આ ત્રણમાંથી ગમે તે પ્રકારના અનશનને સ્વીકાર કરનાર જીવ અવશ્ય વૈમાનિક દેવલોકમાં કે મોક્ષમાં જાય છે. પૈર્યવાન મહાપુરુષે રેગદિકના કારણે ધર્મનું પાલન કરવા અસમર્થ બની જાય ત્યારે અથવા મરણ નજીક હોય ત્યારે પોતાની ધીરતા પ્રમાણે કઈ એક અનશનને સ્વીકાર કરે છે. આ ત્રણે પ્રકારના અનશનને (નિર્વાઘાતમાં) સંલેખના પૂર્વક કરવો જોઈએ. વ્યાધિ, વિધુત્પાત, સર્પદંશ, સિંહાદિ ઉપદ્રવ વગેરે વ્યાઘાતમાં સંલેખના વિના પણ થઈ શકે.
(૨) અવમૌદર્ય-ભૂખથી ઓછો આહાર લેવે તે અવમોદર્ય (ઉદરી) તા. કોને કેટલે આહાર જઈએ એનું માપ ભૂખના આધારે થઈ શકે. તે છતાં સામાન્યથી પુરુષને ૩૨ કેળિયા પ્રમાણ અને સ્ત્રીને ૨૮ કેળિયા પ્રમાણુ આહાર પૂરત છે. કેળિયાનું માપ સામાન્યથી મરઘીના ઈંડા જેટલું, અથવા સુખપૂર્વક (મુખને વિકૃત કર્યા વિના મુખમાં પ્રવેશે તેટલું જાણવું. ૩૧ કેળિયા (સ્ત્રીની અપેક્ષાએ ૨૭ કોળિયા) આહાર જઘન્ય (–ઓછામાં ઓછી) ઉણોદરી છે. ત્યારબાદ ૩૦, ૨૯....એમ યાવત્ ૮ કોળિયા જ આહાર લે એ ઉત્કૃષ્ટ ઉદરી છે. ઉદરી તપથી શરીરમાં સ્કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org