________________
૫૯૬
શ્રી તત્ત્વાર્થાધિમમ સૂત્ર
યથાખ્યાત ચારિત્ર હાય છે. વમાનમાં એ ચાર ગુણસ્યાનાના અભાવ હાવાથી યથાખ્યાત ચારિત્રના અભાવ છે.
આ પાંચ ચારિત્રામાં પૂર્વ પૂ ચારિત્રથી ઉત્તરાત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. સામાયિથી છેદોપસ્થાપનીય વધારે વિશુદ્ધ છે. છેદેપસ્થાપનીયથી પરિહાર વિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે....
પ્રશ્ન :-ચારિત્રને ગુપ્તિ કે સમિતિમાં સમાવેશ કરી દેવા જોઈ એ. કારણ કે સમિતિ-ગુપ્તિ વિના ચારિત્રનુ પાલન અશકય હાવાથી ચારિત્ર સમિતિ-ગુપ્તિ સ્વરૂપ છે. ઉત્તર ઃસૂક્ષ્મ દૃષ્ટિએ ચારિત્રને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ કહી શકાય.. પણ સ્થૂલષ્ટિએ ચારિત્ર અને સમિતિ-ગુપ્તિમાં ભેદ છે. ચારિત્ર કા છે અને સમિતિ-ગુપ્તિ કારણ છે.૧
યદ્યપિ દશ પ્રકારના ધર્મોમાં ચારિત્ર પણ આવી જાય છે. એથી અહીં ચારિત્રને જુદું જણાવવાની જરૂર રહેતી નથી. છતાં અન્ય ધર્મોથી ચારિત્રની મહત્તા ખતાવવા અહી ચારિત્રના જુદે નિર્દેશ કર્યાં છે. ચારિત્ર સં કર્માંના ક્ષય કરે છે અને મેનુ સાક્ષાત્ કારણ છે. આથી ચારિત્ર શ્રેષ્ઠ ધર્મ છે. [૧૮]
[સ ગુપ્તિ....એ સૂત્રમાં ગુપ્તિ આદિ સંવરના ઉપાય છે એમ જણાવીને સન્યજ્યેાનિપ્રો....એ સૂત્રથી અહી સુધી ક્રમશઃ ગુપ્તિ આદિનું વર્ણન કર્યું. તેમાં ‘તપસા નિના ૨' સૂત્રમાં તપને સવના અને નિરાના ઉપાય તરીકે જણાવેલ હાવાથી હવે તપનું વન શરૂ કરે છે. પતાાત્રિનાત્રસ્ય બનનાÇ...(યામશાસ્ત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org