________________
૫૫૮
શ્રી તત્ત્વાથધિગમ સત્ર
પ્રમાણે પિતાની નિંદા કરવી. (૬) મુક્ત આત્માઓ પારકાને -કેપ કરવામાં નિમિત્ત બનતા નથી માટે તેઓ ધન્ય છે એમ સિદ્ધ ભગવંતેની પ્રશંસા કરવી. (૭) પરાભવ કરનાર
મારાં કર્મોની નિર્જરામાં કારણ બને છે. માટે પરાભવ - કરનાર મારું હિત કરનાર છે એમ સમજવું. (૮) પરાભવ કરનાર સંસારની અસારતા બતાવે છે માટે તે માટે ગુરુ છે. એમ તેને ગુરુ તરીકે સ્વીકાર કરે. (૯) પિતાના - અંતઃકરણને નિશ્ચન બનાવવું.
ડશક ગ્રંથમાં ક્ષમા પાંચ પ્રકારની બતાવવામાં આવી છે. ૧) ઉપકારી ક્ષમા, (૨) અપકારી ક્ષમા, (૩) વિ પાક ક્ષમ, (૪) વચન ક્ષમા, (૫) ધર્મોત્તર ક્ષમા. ઉપકારી ક્ષમા-પૂર્વે પિતાના ઉપર ઉપકાર કર્યો છે,
અથવા વર્તમાનમાં કે ભવિષ્યમાં એની પાસેથી સ્વાર્થ - સાધવાને કામ લેવાનું છે, ઈત્યાદિ આશયથી કઠેર વચને વગેરે પ્રતિકૂળતા સહન કરવી. અપારી ક્ષમા– સામનો કરવાની શક્તિ ન હોય, અથવા સામનો કરવાથી તે વધારે દુઃખ આપશે, લેકમાં મારી વગોવણી કરશે, - ઈત્યાદિ આશયથી કઠેર વચને વગેરે પ્રતિકૂળતા સહન - કરવી. વિપાક ક્ષમા–ધનું ફળ ખરાબ આવશે. આ 'લેકમાં શારીરિક અને માનસિક દુઃખે ઊભાં થાય. પરલેકમાં તેનાં કટુ ફળે ભેગવવાં પડે. એમ તેને ફળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org