________________
નવમા અઘ્યાય
૫૬૧
રહિત હાય તે તેમની કોઈ કિંમત રહેતી નથી. આથી શીલાદિથી રહિત કેવળ ઉત્તમ કુળનું કોઈ મહત્ત્વ નથી. તે પછી ઉત્તમ કુળના મદશા માટે? (૩) જે અશુચિ પદાર્થાંમાંથી (પિતાના વી'થી અને માતાના લેહીથી ) ઉત્પન્ન થાય છે, જેમાં રાગાદિકને ભય રહેલા છે, જેના વિચેગ અવશ્ય થવાના છે એવા અનિત્ય રૂપના ગવ કરવા એ વિદ્વાનને ચેગ્ય નથી. (૪) જેના અર્જુન,રક્ષણુ, ઉપભાગ અને વિયેાગમાં કલેશ રહેલા છે એવા ઐશ્વના મદ કરવા એ મૂર્ખતા છે. (૫) જેમ જેમ વિજ્ઞાન વધે તેમ તેમ વિનય વધવા જોઈ એ. વિજ્ઞાનનેા-બુદ્ધિના મઢે કરવાથી તે વિનય નાશ પામે છે. વિનય રહિત જીવના ધમ અને તપ પણ નિષ્ફળ છે. માટે વિજ્ઞાનના મદને અવશ્ય ત્યાગ કરવે જોઈ એ. (૬) ક્ષચેાપશમના અનેક ભેદો છે. એટલે મારાથી પણ અધિક મહુશ્રુત ઘણા છે. તથા આગમના અર્ધાં ગહન હેાવાથી કેટલાક પદાર્થાને હું ન સમજ્યા હાઉ અથવા સમજ્યેા હાઉ' એવું પણ સંભવિત છે. માટે જે વસ્તુ અપૂર્ણ છે એને મદ શા માટે કરવા ? અરે ! ચૌદ ચૌદ પૂર્વાંને ધરનારાઓમાં પણ તરતમભાવ કાં નથી હાતા ? માટે સંપૂર્ણ શ્રુતના જ્ઞાતાઓએ પણ શ્રુતમદ ન કરવા જોઈએ. (૭) ઈષ્ટ વસ્તુના લાભ કર્મને આધીન છે. લાલાંતરાયના ક્ષયાપશમ હાય તા મળે, નહિ તે ન મળે. એટલે ઈષ્ટ વસ્તુના લાભ આપણને આધીન નથી. જે વસ્તુ આપણને આધીન નથી તેને મદ શા માટે કરવા ?૧ (૮) અલ પણ કાનુ ૧. ૮મના વિશેષ વિવરણુ માટે જુએ પ્રથમતિ ગાથા૮૧ વગેરે.
ઉલટા
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org