________________
નવમા અધ્યાય
૭૧.
અને જેનું પાચન ન થયુ હાય તે ખલ ( નકામાં કચરા ) અને છે. આ ખલ ભાગમાંથી મૂત્ર વગેરે અશુચિ પદાર્થો ઉત્પન્ન થાય છે. પ્રવાહી ખારાકમાંથી અનેલ ૧૨સ શરીરની સાત ધાતુએમાંની પ્રથમ ધાતુ છે. રસમાંથી રàાહી, કૈાહીમાંથી ૩માંસ, માંસમાંથી ×મેદ (ચરબી), મેદમાંથી પહાડકાં, હાડમાંએમાંથી મજા, મજામાંથી શુઢ્ઢ અને છે. (સ્ત્રીને રજસ્ અને છે). આ રસ આદિ સ પદાર્થો અશુચિ છે. આ રસ આદિ ધાતુએથી શરીર ટકે છે, માટે રસ આર્દિ સાત ધાતુઓ શરીરના ઉપષ્ટ ભ-ટેકા છે. શરીરના ઉપષ્ટ ભ (−ટેકા) રૂપ રસ આદિ પદાર્થાં અશુચિ હાવાથી શરીર અશુચિ છે. (૩) શરીર સ્વયં અશુચિનું સ્થાન છે. કારણુ કે મળ, મૂત્ર, મેલ વગેરે અનેક અશુચિ પદાર્થોં તેમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. શરીર અશુચિથી ભરેલી પેક કરેલી કાથની અથવા ગટર છે. (૪) શરીર માતાના ઉત્તરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉત્તર અત્યંત અશુચિ પદાર્થોથી ભરેલુ છે. આથી શરીરનું ઉત્પત્તિ સ્થાન પણ અશુચિથી ભરેલુ છે. (પ) નળ ખેાલતાં જેમ પાણી નીકળે છે, તેમ શરીરમાંથી મળ, મૂત્ર, પરુ, મેલ વગેરે અનેક અશુચિ પદા દરાજ વહ્યા કરે છે. માટે શરીર અશુચિ પદાર્થાના નળ છે.
(૬) શરીરની અશુચિને દૂર કરવા ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં તેની અશુચિ દૂર થતી જ નથી. એને દરરોજ સાફ કરવાની ગદ્ધાપચીશી કરવી પડે છે. ગદ્ધાપચીશી કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org