________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૫૮૨
વસ્ત્રાદિનું ગ્રતુણુ કરવુ, અગ્નિ આદિની ઇચ્છા કરવી એ પરિષતુ અજય છે.
(૪) ઉષ્ણુ :– અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. તાપની વેદના સહન કરવી. જો સહન ન થાય. તે સંયમને ખાધ ન આવે તેમ શાસ્રાક્ત વિધિ મુજબ તેના પ્રતિકાર માટે ઉપાય કરવા, ઉપાય કરવા છતાં વેદના દૂર ન થાય તે શાંતિથી સહન કરવી એ ઉષ્ણુ પરીષહુ જય છે. તાપની વેદના સહન થઈ શકે તેમ હાવા છતાં સહુન ન કરવી, અથવા તાપની વેદનાને દૂર કરવા પાણીથી સ્નાન, પખાના ઉપયોગ વગેરે સયમ બાધક સાવધ પ્રવૃત્તિની ઇચ્છા કરવી કે પ્રવૃત્તિ કરવી એ પરિષહ અજય છે.
(૫) દેશ-મશકે -ડાંશ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના દશમશક પરિષદ્ધ છે. દશમશપરિષદ્ધ આવતાં તે સ્થાનને છેડીને અન્ય સ્થાને ન જવું, ડાંસ આદિને પીડા થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, રહરણ આદિથી જીવેશને દૂર પશુ ન કરવા, કિન્તુ સમભાવે
વેદનાને સહન કરવી એ પરિષહુ જય છે. તે સ્થાનને ત્યાગ કરવા કે રજોહરણ આદિથી જીવેાને દૂર કરવા એ પરિયડુ અજય છે. (૬) નગ્નતા ઃ-શાસ્ત્રાક્ત વિધિ મુજબ
જીણુ –અલ્પમૂલ્ય, આદિ વસ્ત્રો ધારણ કરવાં એ નગ્નતા પરિષહ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ વસ્ત્રો ન મળતાં દ્વેષાદિને વશ ન બનવું, શાસ્ત્રોક્ત વિધિ મુજબ મળેલાં વસ્ત્રોના ઉપભાગ કરવા એ પિષઝુ જય છે. શાસ્ત્રાક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વજ્રદિના ઉપભાગ કરવા એ પરિષદ્ધ અજય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International