Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 617
________________ ૫૫૨ શ્રી તવાધિગમ સૂત્ર અનેક રીતે નુકશાન થાય છે. ક્રેધીને વમનસ્ય આદિથી હિંસા (–અન્યના પ્રાણને નાશ) પણ કરી નાંખતા વાર લાગતી નથી. કંધના આવેશમાં સ્મરણ શક્તિને લેપ થવાથી તે કેણ છે? પિતાનું કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? ઈત્યાદિ વિવેકને નાશ થતાં સાધક તેને ભંગ પણ કરી નાંખે છે. ૨ (૩) જ્યારે કેઈ અગ્ય વચને બેસે ત્યારે ગમે તેમ બેલવું એ બાલસ્વભાવ છે=મૂઢ જીવને સ્વભાવ છે, એમ વિચારીને તેના પ્રત્યે ક્ષમા ધારણ કરવી જોઈએ. જે એ પરેશ અગ્ય વચને બેલે તે વિચારવું કે “સારું છે કે એ પક્ષ પાછળ જ બેસે છે, મારી સામે બેલ નથી. બાકી મૂઢ કે તે પ્રત્યક્ષ બેલતાં પણ અચકાતા નથી. આથી મને તે લાભ જ છે. કદાચ પ્રત્યક્ષ અગ્યા બેલે તે વિચારવું કે એ તે મૂઢ પુરુષને સ્વભાવ છે. એમાં કાંઈ નવાઈ નથી, સારું છે કે માત્ર અગ્ય બેલે છે, મારપીટ આદિ અયોગ્ય પ્રવૃત્તિ કરતું નથી. આથી २ क्रोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिभ्रंशः । સ્કૃતિઅંશાત્ શુદિનાશી, કુદ્ધિનારાન્ત પ્રજરાત છે (ગીતા અ. ૨ કલેક ૬૩) ક્રોધથી મૂઢતા થાય છે. મૂઢતાના થાગે સ્મરણ શકિત નાશ પામે છે. સ્મરણ શક્તિના અભાવે બુદ્ધિનો (હું કોણ છું ઈત્યાદિ વિવેકા) નાશ થાય છે. વિવેકને નાશ થતાં સાધક નાશ પામે છે, અર્થાત સાધકની સાધનાને ભંગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753